He Naath Jodee Haath Paaye

Index

He naath jodee haath paaye premathi sau maangee ye
Sharanu male saachu tamaaru e hradaythi maangee ye

Je jeev aavyo aap paase charanma apanaavjo
parmaatmaa e aatmaane param shaanti aapjo…(2)

Vali karmanaa yoge karee je kulamaa e avatare
Tyaan poorna preme o prabhujee aapanee bhakti kare

Lakha choryaasi bandhanone lakshamaa lai kaapajo
Parmaatmaa e aatmaane param shaanti aapjo…(2)

Susampati suvichaar ne satkarmano dai vaarso
Janamo janam satsangathee kirataara paar utaarjo

Aa loka ne paralokmaa tava prem rug rug vyaapjo
parmaatmaa e aatmaane param shaanti aapajo…(2)

Male moksha ke sukh svarganaa aashaa ure evee nathee
Diyo deha durlabh maanaveeno bhajan karawaa bhaavathi

Saachu bataavee rup Shree Ranchhod hradaye sthaapjo
Parmaatmaa e aatmaane param shaanti aapajo…(2)


હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગી એ
શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગી એ

જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો
પરમાત્મા એ આત્માને પરમ ઈ આપજો…(૨)

વળી કર્મના યોગે કરી જે અ એ અવતરે
ત્યાન પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે

લાખા ચોર્યાસી બંધનોને અ લઇ કાપજો
પરમાત્મા એ આત્માને પરમ ઈ આપજો…(૨)

સુસંપતી સુવિચાર ને સત્કર્મનો દઈ વારસો
જનમો જનમ સત્સંગથી કિરતાર પાર ઉતારજો

આ લોક ને પરલોકમાં તવા  ગ રૂગ વ્યાપજો
પરમાત્મા એ આત્માને પરમ ઈ આપજો…(૨)

મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી
દિયો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ઈ

સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે
પરમાત્મા એ આત્માને પરમ ઈ આપજો…(૨)

Index Page