Bhulo bhale biju badhu, maa baapne bhulso nahi,
Aganit chhe upkaar enaa, eha visarasho nahi.
Paththar pujyaa pruthvi tanaa, tyaare dithu tam mukhadu,
E punit jananaa kaalaja, paththar bani chhundasho nahi.
Kaadhi mukhethi koliya, mahoma dai mota karya,
Amrat tana denaar saame, zer ugalasho nahi.
Laakho ladaavyaa laad tamne, kod sau puraa Karyaa,
E kodna Purnaarna, kod purava bhulasho Nahi.
Laakho kamaataa ho bhale, maa baap jethi naa tharyaa,
E laakh nahi pan raakh chhe, e maanvu bhulasho nahi.
Santaanthi sevaa chaaho, santaan chho sevaa Karo,
Jevu karo tevu bharo, e bhaavana bhulasho nahi.
Bhine sui pote ane, suke Suvadaavyaa aapne,
E ameemay aankhane, bhuleene bhinjavasho nahi.
Pushpo bichhavyaa premathi, jene tamaara raah Dar,
E raahbarna raah par, kantak kadi banasho nahi.
Dhan kharachataa malashe badhu, maata pitaa malashe nahi,
Pal pal punit e charanni, e chaahanaa bhulsho nahi.
ભૂલો ભલે બીજું બધું, માં બાપને ભૂલશો નહિ,
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ.
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનીત જનના કાળજા, પથ્થર બની છુંદશો નહિ.
કાઢી મુખેથી , માંહોમાં દઈ મોટા કાર્ય,
અમરત તાના દેનાર સામે, ર ઉગળશો નહિ.
લાખો લડાવ્યા લાડ એ, કોડ સૌ પુરા કર્યા,
એ કોડના પુરનારના, કોડ ભૂલશો નહિ.
લાખો કમાતા હો ભલે, માં બાપ જેથી નાં ઠર્યા,
એ લાખ નહિ પણ રાખ , એ માનવું ભૂલશો નહિ.
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ.
ભીને સુઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને,
એ અમીમય આંખને, ભૂલીને ઓ નહિ.
પુષ્પો બિછાવ્યાં , જેને તમારા રાહ દર,
એ રાહબરના રાહ પર, કંટક કડી બનશો નહિ.
ધન ખરચતા મળશે બધું, માતા પિતા મળશે નહિ,
પલ પલ પુનીત એ ચરણની, એ ચાહના ભૂલશો નહિ.