Koi koinu nathi re, koi koinu nathi re,
Nahak mariye badha mathi re… tek
Manathi manela ke aa badha chhe mara (2)
Manile jivda na mara ke tara (2)
Swarth vina preet koi karatu nathi re…. co:
Aa maro dikaro ne, aa maro bap chhe (2)
Aa mari gharvali ne, aa mari mat chhe (2)
Muaa ne sathe koi jatu nathi re… koi…
Jagama janeta e janm j didho (2)
Paliposhine tane moto re kidho (2)
Parnya pachhi mani same joto nathi re… koi…
Kaink gaya ne kaink chhe javana (2)
Na koi rahya na koi rahevana (2)
Gaya tena koi samachar nathi re… koi…
Gunla govind na jya jya gavai chhe (2)
Koi zola khai koi gata sharmay chhe (2)
Prabhuna name kem rangato nathi re…koi…
કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે,
નાહક મારીએ બધા માંથી રે… ક
મનથી માનેલા કે આ બધા છે મારા (૨)
માણીલે જીવડા ના મારા કે તારા (૨)
સ્વાર્થ પ્રીત કોઈ કરતુ નથી રે…. કો:
આ મારો દીકરો ને, આ મારો બાપ છે (૨)
આ મારી ઘરવાળી ને, આ મારી મત છે (૨)
ઉઆ ને સાથે કોઈ જતું નથી રે… કોઈ…
જગમાં જનેતા એ જન્મ જ દીધો (૨)
પલીપોશીને તને મોટો રે કીધો (૨)
પરણ્યા પછી માની સામે જોતો નથી રે… કોઈ…
કૈંક ગયા ને કૈંક છે જવાના (૨)
ના કોઈ રહ્યા ના કોઈ રહેવાના (૨)
ગયા તેના કોઈ સમાચાર નથી રે… કોઈ…
ગુંલા ગોવિંદ ના જ્યાં જ્યાં ગવાઈ છે (૨)
કોઈ ઝોલા ખાઈ કોઈ ગાતા શરમાય છે (૨)
પ્રભુના કેમ રંગતો નથી રે…કોઈ…