Mangal Mandir Kholo

Index

Mangal mandir kholo

Dayaamay mangal mandir kholo… Dayaamay
Jivan van ati vege vataavyun

Dvaara ubho shishu bholo……. Dayaamay
Tamere gayun ne jyoti prakaashyo

Shishu ne uraman lyo lyo……. Dayaamay
Naam madhura tama ratyo nirantara

Shishu saha preme bolo…… Dayaamay
Divya trushaatura aavyo baalak

Prema amirasa dholo…… Dayaamay


મંગલ મંદિર ખોલો

દયામય મંગલ મંદિર ખોલો… દયામય
જીવન વન અતિ વેગે વાતાવ્યુંન

દ્વારા ઉભો શિશુ ભોળો……. દયામય
તમેરે ગયું ને જ્યોતિ પ્રકાશ્યો

શિશુ ને ઉરમાં લ્યો લ્યો……. દયામય
નામ મધુર તમા રટ્યો નિરંતર

શિશુ સહ પ્રેમે બોલો…… દયામય
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક

પ્રેમ અમીરસ ધોળો…… દયામય

Index Page