Arji Amari

Index

Haarey Vhaalaa arji hamaari suno Shreenaathji!
Lai jaaje taaraa dhaam maa…..Haarey Vhaalaa

Haarey maaraa ant samaiya na beli
Haarey hawe mailo nahi hadsaili
Haarey hun to aawi ubho tam dwarey
Shreenaathji! Lai jaaje taara dhaam maa…. Haarey Vhaalaa

Haarey naath karunaa tana chho sindhu
Haarey hun to yaachun chun ekch bindu
Haarey ek bindumaa nahi thai ochhun
Shreenaathji! Lai jaaje taara dhaam maa…. Haarey Vhaalaa

Haarey maru antar lejo vaanchi
Haarey nathi mendhi maa laali lakhaati
Haarey paane paane e prasari jaati
Shreenaathji! Lai jaaje taara dhaam maa…. Haarey Vhaalaa

Haarey tane samjune shu samzaoon
Haarey kahe to antar kholi ne bataaoon
Haarey taaraa bhaktone ekaj aash,
Shreenaathji! Lai jaaje taara dhaam maa…. Haarey Vhaalaa

હારે વ્હાલા અરજી હમારી સુનો શ્રીનાથજી!
લઇ જાજે તારા ધામ માં…..હારે અ

હારે મારા અંત સામૈયા ના બેલી
હારે હવે મિલો નહિ હદ્સૈલી
હારે હું તો આવી ઉભો તમ દ્વારે
શ્રીનાથજી! લઇ જાજે તારા ધામ માં…. હારે વ્હાલા

હારે નાથ કરુણા તાના છો સિંધુ
હારે હું તો યાચું ચુન એકચ બિંદુ
હારે એક બિંદુમાં નહિ થઇ ઓછું
શ્રીનાથજી! લઇ જાજે તારા ધામ માં…. હારે વ્હાલા

હારે મારું અંતર લેજો વાંચી
હારે નથી મેંધી માં લાલી લખાતી
હારે પાને પાને એ પ્રસરી જાતી
શ્રીનાથજી! લઇ જાજે તારા ધામ માં…. હારે વ્હાલા

હારે તને સંજુને શું સમ્ઝૂન
હારે કહે તો અંતર ખોલી ને બતાઊન
હારે તારા ભક્તોને એકજ આશ,
શ્રીનાથજી! લઇ જાજે તારા ધામ માં…. હારે વ્હાલા

Index Page