Rakh Na Ramakada Mara Rame Ramta Rakhya Re.
Mrutyulok Ni Mati Mathi Manav Kahi Ne Bhakhya Re
… Rakh Na Ramakada
Bole Dole Roj Ramkada, Neet Neet Ramatyu Mande Re (2)
Aa Maru Aa Taru Kahi Ne Ekbija Ne Bahande Re
… Rakh Na Ramakada
Hay … Kachi Mati Ni Kaya Mathe Maya Kera Rang Lagaya Re (2) ,
Dhingla Dhingliye Ghar Mandya, Tya To Vijanla Vinjaya Re
… Rakh Na Ramakada,
Anant No Tant Na Tutyo, Ne Ramat Adhuri Rahi (2)
Tanda Ne Manda Ni Vaato Aavi Tevi Giyi re
… Rakh Na Ramakada
રાખ ના રમકડા મારા રમે રમતા રાખ્યા રે.
મૃત્યુલોક ની માટી માંથી માનવ કહી ને ભાખ્ય
… રાખ ના રમકડા
બોલે ડોલે રોજ રમકડા, નિત નિત રમત્યું માંડે (૨)
આ મારું આ તારું કહી ને એકબીજા એ રે
… રાખ ના રમકડા
હાય … કાચી માટી ની કયા માથે રંગ લાગ્યા (૨) ,
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યા, ત્યાં તો વિજન્લા વિન્જાયા રે
… રાખ ના રમકડા,
અનંત નો તંત ના તુટ્યો, ને રમત (૨)
તનડા ને મંડા ની વાતો આવી તેવી
… રાખ ના રમકડા