Raghupati Raaghav Raajaa Raam

Index

Raghupati raaghav raajaa Raam, Patit-Pavan Sitaaraam
Sitaaraam, sitaaraam bhaj man pyaare sitaaraamaa
Raghupati Raaghav Raajaa Raam…

Ishwar allaah tero naam, Sabako sanmati de Bhagwaan
Raghupati raaghav raajaa raam, patit paavan sitaraam

Raatre nindraa divase kaam., kyaare bhajsho sitaraam
Sitaaraam, sitaaraam bhaj man pyaare sitaaraamaa

Swaase swaase bolo raam, swaase swaase bolo raam
Mukhme tulsi kanthame raam, jab bolo tab bolo sitaraam

Saraju kinaare vase raam, jab bolo tab bole Sitaraam
Raghupati raaghav raajaa Raam, Patit-Pavan Sitaaraam
Sitaraam sitaraam, bhaja mana pyaare sitaraam


રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત-પવન સીતારામ
સીતારામ, સીતારામ ભજ મન પ્યારે સિતારામાં
રઘુપતિ રાઘવ રાજા રામ…

ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સંમતિ દે ભગવાન
રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ

રાત્રે નિંદ્રા દિવસે કામ., ક્યારે ભજશો સીતારામ
સીતારામ, સીતારામ ભજ મન પ્યારે સિતારામાં

શ્વાસે શ્વાસે બોલો રામ, શ્વાસે શ્વાસે બોલો રામ
મુખમે તુલસી કન્થામે રામ, જબ બોલો તબ બોલો સીતારામ

સરજુ કિનારે વસે રામ, જબ બોલો તબ બોલે સીતારામ
રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત-પવન સીતારામ
સીતારામ સીતારામ, ભજ મન પ્યારે સીતારામ

Index Page