Mithe rasase bharoi Radha raani laage Radha raani laage
Mane kaaro kaaro Jamunajino paani laage…(2)
Jamunaji to kaali kaali Radha Gori Gori (2)
Vrundaavanme dhum machaaye Barsaane ki chhori(2)
Vrajdhaam Radha juki Vrajdhaani laage, Vrajdhaani laage…
Mane kaaro kaaro …..Maithe rasase bharoi
Kaana neet murli mei tere sumire baarambaar (2)
Koti ne rup dhare man Mohan kahuna paay paar (2)
Rup rangaki chhabeli patraani laage …patrani laage…
Mane kaaro kaaro …..Maithe rasase bharoi
Naa bhaave mane maakhan misari ab naa koi mithaai (2)
Maari jibhdiyaane bhaave ab to Radhaa naam malaai (2)
Vrushabhaanuki lalitaa gudadhaani laage…gudadhaani laage..
Mane kaaro kaaro …..Maithe rasase bharoi
Raadhaa Raadhaa naam ratat hei je nar aakho yaam (2)
Jeenki baadha dur karat he Raadhaa Raadhaa naam (2)
Raadhaa naam me safal jindgaani laage, jindgaani laage…
Mane kaaro kaaro …..Maithe rasase bharoi
મીઠે રસસે ભારોઈ રાધા રાની લાગે રાધા રાની લાગે
મને કારો કારો જમુનાજીનો પાણી લાગે…(૨)
જમુનાજી તો કાળી કાળી રાધા ગોરી ગોરી (૨)
વૃન્દાવાન્મે ધૂમ મચાયે બરસાને કી છોરી(૨)
વ્રજધામ રાધા જુકી વ્રજ્ધાની લાગે, વ્રજ્ધાની લાગે…
મને કારો કારો …..મીઠે રસસે ભારોઈ
કાના નિત મુરલી મેઇ તેરે સુમિરે બારમ્બાર (૨)
કોટી ને રૂપ ધારે મન મોહન કહુના પાય પાર (૨)
રૂપ રંગકી છાબેલી પતરાની લાગે …પત્રની લાગે…
મને કારો કારો …..મીઠે રસસે ભારોઈ
નાં ભાવે મને માખણ મીસરી અબ નાં કોઈ મીઠાઈ (૨)
મારી જીભ્દીયાને ભાવે અબ તો રાધા નામ મલાઈ (૨)
વૃશાભાનુકી લલીતા ગુદાધાની લાગે…ગુદાધાની લાગે..
મને કારો કારો …..મીઠે રસસે ભારોઈ
રાધા રાધા નામ રતત હેઈ જે નાર આખો યામ (૨)
જિનકી બાધા દુર કરત હે રાધા રાધા નામ (૨)
રાધા નામ મેં સફળ જીન્દગાની લાગે, જીન્દગાની લાગે…
મને કારો કારો …..મીઠે રસસે ભારોઈ