Maaraa ghatamaa biraajataa Shree Naathjee,
Shree Yamunaaji Shree Mahaaprabhuji
Maaru manadu chhe Gokul Vanaraavan
Maaraa tananaa aanganeeyamaa tulseenaa van maaraa praanjeevan
Maaraa ghatamaa biraajataa
Maaraa aatamnaa aanganhe Shree mahaa Krushnajee
Maaree aankho vishe giridhaaree re dhaaree,
Maaru tanman, gayu chhe jene waree re, waree maaraa Shyaam Moraaree
Maaraa ghatamaa biraajataa
Maaraa praana thaki mane Vaishnhavo walaa,
Nitya kartaa Shreenaathajeene kaalaa re walaa,
Me to Vallabh, Prabhujeenaa kidhaa re darshan, maaru mohee leedhu maan
Maaraa ghatamaa biraajataa
Hu to nitya vitthalvarnee sewaa re karu,
Hu to aathe samaa keree jhaakhee re karu,
Me to chitadu, Shreenaathjeene charanhe dharyu, jeevan saphal karyu
Maaraa ghatamaa biraajataa
Mein to bhakti maarag kero sanga re saadhyo,
Mane dhol kirtan kero rang re laagyo,
Me to laalaanee, laalee kero nanga re maagyo, heerlo haath laagyo
Maaraa ghatamaa biraajataa
Aavo jeevanmaa lahaavo pharee kadee naa male
Vaare vaare maanav deha kadi naa maale
Phero lakhre chorasheeno maaro re phale mane Mohana male
Maaraa ghatamaa biraajataa
Maaree anta samay keree suno re arajee
Lejo sharanhomaa shreejeebaavaa, dayaa re karee
Mane tedaa re yama kera kadee naa aave Mmaaro naath tedavaa
Maaraa ghatamaa biraajataa
Maaru manadu chhe Gokul Vanaraavan
Maaraa tananaa aanganeeyamaa tulseenaa van maaraa praanjeevan
Shreenaathjee bolo shree Yamunaajee bolo (2)
મારા ઘટમાં બિરાજતા શ્રી નાથજી,
શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજી
મારું મનડું છે ગોકુલ
મારા તનના આંગણીયામાં અ વન મારા પ્રાણજીવન
મારા ઘટમાં બિરાજતા
મારા આતમના આંગન્હેં એ મહા કૃષ્ણજી
મારી આંખો વિષે ગિરિધારી રે ધારી,
મારું તનમન, ગયું છે એ રે, વારી મારા શ્યામ મોરારી
મારા ઘટમાં બિરાજતા
મારા પ્રાણ થાકી મને અ,
નિત્ય કરતા શ્રીનાથજીને કાળા રે વાલા,
મેં તો વલ્લભ, પ્રભુજીના કીધા રે દર્શન, મારું મોહી લીધું માં
મારા ઘટમાં બિરાજતા
હું તો નિત્ય વિત્થાલ્વારની સેવા રે કરું,
હું તો આઠે સમા કેરી કરું,
મેં તો ચિતડું, શ્રીનાથજીને ચરન્હેં ધાર્યું, જીવન સફળ કર્યું
મારા ઘટમાં બિરાજતા
મેઈન તો મારગ કેરો સંગ રે સાધ્યો,
મને ઢોલ કેરો રંગ રે ,
મેં તો લાલાની, લાલી અ રે માગ્યો, હાથ લાગ્યો
મારા ઘટમાં બિરાજતા
આવો જીવનમાં લહાવો ફરી કડી નાં મળે
વારે વારે માનવ દેહ કડી નાં માળે
ફેરો લખ્રે ચોરાશીનો ઓ રે ફાળે મને મળે
મારા ઘટમાં બિરાજતા
મારી અંત સમય કેરી સુનો રે અરજી
લેજો શરન્હોમાં શ્રીજીબાવા, દયા રે એ
મને તેડાં રે યમાં કેરા કડી નાં આવે મ્મારો નાથ અ
મારા ઘટમાં બિરાજતા
મારું મનડું છે ગોકુલ
મારા તનના આંગણીયામાં અ વન મારા પ્રાણજીવન
શ્રીનાથજી બોલો શ્રી (૨)