Kyaa re vase tulsi ne kyaa re vase Raam?
Kyaa re vase re maraa Shree Bhagwaan?
Bolo harijan Krishna nu naam (2)
Vanma vasey Tulsi, mandir maa vasy Raam
Rudiyaama vasey maraa Shree Bhagwaan
Bolo harijan Krishna nu naam (2)
Kyaa re nahay Tulsi ne kyaa re nahay Raam?
Kyaa re navraavu maraa Shree Bhagwaan?
Bolo harijan Krishna nu naam (2)
Gangaa nahaayaa Tulsi, Godaavari nahaayaa Raam
Jamanaaji nahvaraavu Shree Bhagwaan
Bolo harijan Krishna nu naam (2)
Shu re jamey Tulsi ne shu re jamey Raam?
Shu re jamaadu maraa Shree Bhagwaan?
Bolo harijan Krishna nu naam (2)
Dahi jamey Tulsi ne Doodh piye Ram
Maakhaniyaa Khavdaavu maraa Shree Bhagwaan
Bolo harijan Krishna nu naam (2)
Kyaa re podhey Tulsi ne, kyaa re podhey Raam?
Kyaa re podhaadu mara Shree Bhagwaan?
Bolo harijan Krishna nu naam (2)
Khaate podhe Tulsi ne, paate podhe Raam
Hindode jhulaavu maaraa Bhagwaan
Bolo harijan Krishna nu naam (2)
Kyaa re vasey tulsi ne kyaa re vasey Raam?
ક્યા રે વસે તુલસી ને ક્યા રે વસે રામ?
ક્યા રે વસે રે મારા શ્રી ભગવાન?
બોલો હરીજન કૃષ્ણ નું નામ (૨)
વનમાં વસે તુલસી, મંદિર અ વસ્ય રામ
રુદિયામાં વસે મારા શ્રી ભગવાન
બોલો હરીજન કૃષ્ણ નું નામ (૨)
ક્યા રે નહાય તુલસી ને નહાય રામ?
ક્યા રે નાવ્રાવું મારા એ ભગવાન?
બોલો હરીજન કૃષ્ણ નું નામ (૨)
ગંગા નહાયા તુલસી, ગોદાવરી નહાયા રામ
જમનાજી નહ્વારાવું શ્રી
બોલો હરીજન કૃષ્ણ નું નામ (૨)
શું રે જમે તુલસી ને શું રે જમે રામ?
શું રે જમાડું મારા શ્રી ભગવાન?
બોલો હરીજન કૃષ્ણ નું નામ (૨)
દહીં જમે તુલસી ને દૂધ મ
માખણીયા ખવડાવું મારા શ્રી ભગવાન
બોલો હરીજન કૃષ્ણ નું નામ (૨)
ક્યા રે પોધેય તુલસી ને, ક્યા રે પોધેય રામ?
ક્યા રે પોધાડું મારા શ્રી ભગવાન?
બોલો હરીજન કૃષ્ણ નું નામ (૨)
ખાતે પોઢે તુલસી ને, પાટે પોઢે રામ
હિંડોળે જ્હુલાવું મારા
બોલો હરીજન કૃષ્ણ નું નામ (૨)
ક્યા રે વસે તુલસી ને ક્યા રે વસે રામ?