Aankh maari ughde tyaan sitaaraam dekhun.
Dhanya maarun jivan krupaa eni lekhun.
Raam Krushna Raam Krushna rasnaa uchchare,
Harino aanand maarey antar aawe… Aankh maari _.
Prabhuna vicharo maare adhalak naany,
Gaavun maare raat din Ramnu gaanu… Aankh maari ie
Ramayan Gita maari antar aankhon
Hari-e didhi chhe mane udvaani paankho… Aankh maari
Prabhunaa bhakto maara sagaa re sabhandhi
Chhuti granthi tuti maari maayaani aandhi…Aankh Maari.
Shudhha bhakti vadhe maari purnima jevi
Anya bhakto aashish sadaa dejo evi…Aankh maari
આંખ મારી ઉઘડે ત્યાન સીતારામ દેખું.
ધન્ય મારું જીવન એની લેખું.
રામ કૃષ્ણ રામ કૃષ્ણ રસના ઉચ્ચારે,
હરીનો આનંદ મારેય અંતર આવે… આંખ મારી.
પ્રભુના વિચારો એ અઢળક નાન્ય,
ગાવું મારે રાત ન રામનું ગાણું… આંખ મારી.
રામાયણ ગીતા મારી અંતર આંખોન
હારી-એ દીધી છે ઈ પાંખો… આંખ મારી.
પ્રભુના ભક્તો મારા સગા રે સભંધી
છૂટી ગ્રંથી તૂટી મારી માયાની આંધી…આંખ મારી.
શુદ્ધા ભક્તિ વધે મારી પૂર્ણિમા
અન્ય ભક્તો આશિષ અ દેજો એવી…આંખ મારી.