Pankhidaa ne aa pinjaru, junu-junu laage
Bahue samjaavyu toye pankhi navu pinjarun maange
Umatyo ajampo ene pandnaa re praanno
Andhaaryo karyo manorath durnaa prayaanno,
Andithe desh jaavaa lagan ene laagi … Bahue
Sone madhela baajothio ne sone madhel zulo
Hire jadel vinjano motino mongho anmulo
Ochhu shu aavyu saathi ke sathavaro tyaage ..Bahue
Maan maan o pankhidaa aa nathi raajvini rit
Aavu jo karvu hatu to nahoti karavi preet
Paagal naa baniye, bheru, koi naa rang raage …Bahue
Pankhidaa ne aa pinjaru, junun-junun laage
Bahue samjaavyu toye pankhi navu pinjaru maange
પંખીડા ને આ પીંજરું, જુનું-જુનું લાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું માંગે
ઉમટ્યો અજંપો એ પંડના રે ઓ
અણધાર્યો કર્યો મનોરથ દુરના પ્રયાણનો,
અન્દીથે દેશ જાવા ન એને લાગી … બહુએ
સોને મઢેલા બાજોથીઓ ને સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિન્જાનો મોતીનો મોંઘો અન્મુલો
ઓછું શું આવ્યું સાથી કે ઓ ત્યાગે ..બહુએ
માં માં ઓ પંખીડા નથી રાજવીની ત
આવું જો કરવું હતું તો નહોતી કરાવી પ્રીત
પાગલ નાં બનીએ, ભેરુ, કોઈ નાં રંગ રાગે …બહુએ
પંખીડા ને આ પીંજરું, જુનું-જુનું લાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું ઉ માંગે