Bhakti Kartaa Chhoote Maara Praan

Index

Bhakti karataa chhoote maaraa praan, Prabhu evu maagu re
Rahe janamo janam taaro saath, Prabhuji evu maagu re

Taaru mukhadu manohara joyaa karu
Raata daahdo bhajan taaru bolyaa karu
Rahe anta samaya taaru dhyaana, Prabhuji evu maagu re

Maaree aashaa niraashaa karasho nahi
Maaraa avagunha haiyaamaa dharasho nahi
Shvaase shvaase ratun taaru naam, Prabhuji evu maagu re

Maaraa taapane paap samaavee lejo
Taaraa baalakane daasa banaavee lejo
De jo aavee ne darshananaa daan, Prabhuji evu maagu re

Bhakti karataa chhoote maaraa praanha, Prabhuji evu maagu re


ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું રે
રહે જનમો જનમ તારો સાથ,  એવું ઉ રે

તારું મુખડું મનોહર જોયા કરું
રાત દાહ્ડો ભજન તારું બોલ્યા કરું
રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માગું રે

મારી આશા નિરાશા કરશો નહિ
મારા અવગુન્હા હૈયામાં
શ્વાસે શ્વાસે રાતું તારું નામ, પ્રભુજી એવું માગું રે

મારા તાપને પાપ સમાવી લેજો
તારા બાળકને દાસા બનાવી
દે  આવી ને દર્શનના દાન, પ્રભુજી એવું માગું રે

ભક્તિ કરતા છૂટે મારા પ્રાણા, પ્રભુજી એવું માગું રે

Index Page