Naiyaa zukaavi mein to joje doobi jaay naa
Zaankho zaankho divo maaro joje re buzaay naa
Svaarthanun sangit chaarekor gaaje
Koi nathi koinun aa duniyaamaan aaje
Tanano tamburo joje besuro thaay naa … Zaankho zaankho divo
Paap ane punyanaa bheda re bhoolaataa
Raag ne dwesh aaje ghat ghat ghuntaataa
Joje aa jivataramaan zer Prasaraay naa … Zaankho zaankho divo
Shraddhaanaa divadaane jalatoj raakhaje
Nishdina sneha kerun tel emaan puraje
Mananaa mandire joje andhaarun thaay naa … Zaankho Zaankho divo
Naiyaa Zukaavi mein to joje doobi Jaay naa
Zaankho zaankho divo maaro joje re buzaay naa
નૈયા ઝુકાવી મેઈન તો જોજે ડૂબી જાય નાં
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય નાં
સ્વાર્થાનુંન સંગીત ચારેકોર ગાજે
કોઈ નથી કોઈનું આ દુનીયામાન આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય નાં … ઝાંખો ઝાંખો દીવો
પાપ અને પુણ્યના ભેળા રે ભૂલાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘૂંટાતા
જોજે આ જીવાતારમાન ઝેર પ્રસરાય નાં … ઝાંખો ઝાંખો દીવો
શ્રદ્ધાના દીવડાને જલાતોજ રાખજે
નીશ્દીના સ્નેહા કેરું તેલ એમાં પુરજે
મનના મંદિરે જોજે અંધારું થાય નાં … ઝાંખો ઝાંખો દીવો
નૈયા ઝુકાવી મેઈન તો જોજે ડૂબી જાય નાં
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય નાં