Vaishnav Jan To Tene Re kahiye

Index

Vaishnav jan to tene re kahiye je peed paraaee jaane re
Paradukhe upkaar kare toye, man abhimaan na aane re

Sakal lok maa sahune vande, nindaana kare keni re 3
Waacha kaachha mana nishal raakhe, dhan dhan janani teni re

Samdrashti ne trusanaatyagi, parastri je ne maat re
Jihwa thaki asatya na bole, para dhan nava zaale haath re

Moha maayaa vyaape nahi jene, dradha veraagya jenaa manamaa re
Raam naam shu taali re laagi, sakal tirath tenaa tanamaa re

Vanalobhi ne kapatarahit chhe, kaam krodh niwarya re
Bhaney Narsaiyo tenu darashan kartaa, kula ekoter taaryaa re
Bhutal bhakti padaarath motu, brahmalokamaa naahj re


વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીળ પરાઈ જાને રે
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આને રે

સકલ લોક માં સહુને વંદે, નિંદાના કરે કેની રે ૩
વાચા કાછા મન નિશાળ રાખે, ધન ધન જનની તેની રે

સમદ્રષ્ટિ ને તૃસનાત્યાગી, પરસ્ત્રી જે ને માત રે
જીહ્વા થાકી અસત્ય ના બોલે, પર ધન નવા ઝાલે હાથ રે

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રાધા વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શું તાલી રે લાગી, સકલ તીરથ તેના તનમાં રે

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુલા એકોતેર તાર્યા રે
ભૂતલ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહ્જ રે

Index Page