Shree Krushna Sharanam Mama

Index

Shree Krushna: sharanam mama e mantra sadaaye smarato jaa
Aavyo chhe to aa sansaare saphala janama tu karato jaa… (2)

Mana vaani kaayaa vasha raakhee mamataano bojo doora naakhee
Dhana didhun jo dhanhee e tujane peta bhukhyaanaa bharato jaa…
Aavyo chhe to aa sansaare saphala janama tu karato jaa… (2)

Jagamaa tu mahaan kewayo aasha karee koi aanganhe aave
Deena dukhiyaanaa dukhdaa taaraa karnapata para tu dharato jaa…
Aavyo chhe to aa sansaare saphala janama tu karato jaa… (2)

Hu padanee grantheene chhedee maayaanaa gadhane tu bhedee
Prakaashamay aa prabhunaa panthe halave halave sarato jaa…
Aavyo chhe to aa sansaare saphala janama tu karato jaa… (2)

Govinda gurunu sharanu grahi le dukh pade to dukhdaa sahee le
Maanasarovaranaa monghaa motee hansa baneene charato jaa..
Aavyo chhe to aa sansaare saphala janam tu karato jaa…(2)

શ્રી કૃષ્ણ: શરણં મામા એ મંત્ર સદાયે સ્મરતો જા
આવ્યો છે તો આ સંસારે સફાળા  તું કરતો જા …(૨)

મન વાણી  વશ રાખી મમતાનો બોજો દૂર નાખી
ધના દીધું જો ધાહી એ તુજને પેટા ભૂખ્યાના ભરતો જા…
આવ્યો છે તો આ સંસારે સફાળા  તું કરતો જા… (૨)

જગમાં તું મહાન કેવાયો આશા કરી કોઈ આંગન્હેં આવે
દીના દુખીયાના દુખડા તારા કર્નાપતા પર  ધરતો જા…
આવ્યો છે તો આ સંસારે સફાળા  તું કરતો જા… (૨)

હું પદની ગ્રંથીને છેડી માયાના ગઢને તું ભેદી
પ્રકાશમય આ પ્રભુના પંથે હલાવે હલાવે સરતો જા…
આવ્યો છે તો આ સંસારે સફાળા  તું કરતો જા… (૨)

ગોવિંદા  શરણું ગ્રહી લે દુખ પડે તો દુખડા સહી લે
માનસરોવરના મોંઘા મોતી હંસા એ ચરતો જા..
આવ્યો છે તો આ સંસારે સફાળા મ તું કરતો જા…(૨)

Index Page