Chhe Mantra Mahaa Mangalkari

Index

Chhe mantra mahaa mangal kaari, Aum namah Shivaal,
Aum namah Shivai (2)

Ae jap jpo sahu narnari, Aum namah Shivaai, |
Aum namah Shivaai (2)

Ae mantrathi Ram vijay ne varya(2)
Shree Raameshwar ne yaad karyaa (2)
Kari pujaane Shiv prasan karyaa
Aum namah Shivai, Aum namah Shivaai (2)
Chhe mantra mahaa mangal kari…….

Gandharvo jenaa gaan kare (2)
Sankaadik ae raspaan kare (2)
Shree Vyaas sadaa mukh thi uchare,
Aum namah Shivaai, Aum namah Shivaai (2)
Chhe mantra mahaa mangal kaari…….

Yam Kuber Indraadik devo (2)
Kahe Mantra sadaa japvaa jevo,
Shraddhaa raakhi Shivne sevo,
Aum namah Shivaai, Aum namah Shivaai (2)
Chhe mantra mahaa mangal kaari

Rushi Munio jene dhyaane chhe(2)
vadi ved puraan ne paame chhe (2)
Bhramaa ne Vishnu vakhaane chhe
Aum namah Shivaai, Aum namah Shivaai (2)
Chhe mantra mahaa mangal kaari

Ae mantrathi Shidhhi sarva maley(2)
vadi tan mannanaa tapa taley(2)
Chhevat muktinu dhaam maley
Aum namah Shivaai, Aum namah Shivai (2)
Chhe mantrra mahaa Mangal kaari

Ae mantra sadaa chhe shubhkaari (2)
Bhavsaagarthi leshey taari
Premthi bolo sauv sansaari
Aum namah Shivaai, Aum namah Shivaai (2)
Chhe mantra mahaa mangal kaari..


છે મંત્ર મહા મંગલ કારી, ઐમ નમઃ શિવાલ,
ઐમ નમઃ શિવાય (૨)

એ જપ જપો સહુ નરનારી, ઐમ નમઃ શિવાય, |
ઐમ નમઃ શિવાય (૨)

એ મંત્રથી રામ વિજય ને વર્યા(૨)
શ્રી રામેશ્વર ને યાદ કર્યા (૨)
કરી પૂજાને શિવ પ્રસન કર્યા
ઐમ નમઃ શિવાય, ઐમ નમઃ શિવાય (૨)
છે મંત્ર મહા મંગલ કરી…….

ગંધર્વો જેના ગાન કરે (૨)
સનકાદિક એ રસપાન કરે (૨)
શ્રી વ્યાસ સદા મુખ થી ઉચારે,
ઐમ નમઃ શિવાય, ઐમ નમઃ શિવાય (૨)
છે મંત્ર મહા મંગલ કારી…….

યમ કુબેર ઇન્દ્રાદિક દેવો (૨)
કહે મંત્ર સદા જપવા જેવો,
શ્રદ્ધા રાખી શિવને સેવો,
ઐમ નમઃ શિવાય, ઐમ નમઃ શિવાય (૨)
છે મંત્ર મહા મંગલ કારી

ઋષિ મુનીઓ જેને ધ્યાને છે(૨)
વાડી વેદ પુરાણ ને પામે છે (૨)
ભરમાં  વિષ્ણુ વખાણે છે
ઐમ નમઃ શિવાય, ઐમ નમઃ શિવાય (૨)
છે મંત્ર મહા મંગલ કારી

એ મંત્રથી શીદ્ધી સર્વ મળે(૨)
વાડી તન મનનના તપ તાલેય(૨)
છેવટ મુક્તિનું ધામ મળે
ઐમ નમઃ શિવાય, ઐમ નમઃ શિવાય (૨)
છે મંત્ર્રા મહા મંગલ કારી

એ મંત્ર સદા છે શુભકારી (૨)
ભવસાગરથી લેશે તારી
પ્રેમથી બોલો સૂવ સંસારી
ઐમ નમઃ શિવાય, ઐમ નમઃ શિવાય (૨)
છે મંત્ર મહા મંગલ કારી..

Index Page