Prabhu taarun geet maare gaavu chhe
Premnu amrut paavu chhe.
Prabhu taarun geet maare gaavu chhe
Aave jivanmaa Tadakaa chhayaa
Maangu he prabhu! taari maayaa
Bhaktinaa rasamaa maare naavu chhe
Prabhu taarun geet maare gaavu chhe
Bhavasaagarmaa naav zukaavi
Tyaan to Bhayaanak aandhi chadhi aavi
Saame kinaare maare jaavu chhe
Prabhu taarun geet maare gaavu chhe
Hun vitraagi tu anuraagi
Taaraa bhajanani rut mane laagi
Prabhu taaraa jevu maare thaavun chhe
Prabhu taarun geet maare gaavu chhe
પ્રભુ તારું ગીત મારે ગાવું છે
પ્રેમનું ત પાવું છે.
પ્રભુ તારું ગીત મારે ગાવું છે
આવે જીવનમાં તડકા છાયા
માંગુ હે ઈ માયા
ભક્તિના રસમાં મારે નાવું છે
પ્રભુ તારું ગીત મારે ગાવું છે
ભવસાગરમાં નાવ ઝુકાવી
ત્યાન તો ક આંધી ચઢી આવી
સામે કિનારે મારે જાવું છે
પ્રભુ તારું ગીત મારે ગાવું છે
હું વિતરાગી તું અનુરાગી
તારા ભજનની ઋત મને લાગી
પ્રભુ તારા જેવું મારે થાવું છે
પ્રભુ તારું ગીત મારે ગાવું છે