Raam Naam Amne Vahala

Index

Raam naam amne vahala tamane vahala chhe ke nahi
Raam naam mukhethi bolo mukhma juban chhe ke nahi

Meera te baine vahare vahala aaviya
zeherne to amruit kidha tame vahale chhe ke nahi

Prahaladjine vahare vahola aaviya
Stambh fatya Narshinh pragatya tamne vahala chhe ke nahi

Narshinh Mehta ne vhare vahala aaviya
Kunverbai na mamera purya tamne vahala chhe ke nahi
Samariya janu jodi tamne khabhar chhe ke nahi

Sudama ne vahare vahala aaviya
Tran mudthi taandul aarogaya tamne vahala chhe ke nahi
Kanchan na to mahel kidha tamne khabar chhe ke nahi

Draupadine vahare vahala aaviya
Navsho navanu chir purya tamne vahala chhe ke nahi

Shabribai ne vahale vahala aaviya
Aeindha judha bor khadha tamne vahala chhe ke nahi

Bhaktajano ne vahare vahala aaviya
Bhaktone darshan didha tamne vahala chhe ke nahi

Sakhi
Garath mar gopi chandan ke tulsi hem no har
sanchu nannu maro samdo ne

Mara daulatman zanj ne pakhag.. jire mara daulatman.


રામ નામ અમને વહાલા તમને વહાલા છે કે નહિ
રામ નામ મુખેથી બોલો મુખમાં જુબાન છે કે નહિ

મીર તે બીને વહારે વહાલા આવિયા
ઝેહેરને તો અમ્રુઇત કીધા તમે વહાલે છે કે નહિ

પ્રહલાદ્જીને વહારે વહોળા આવિયા
સ્તંભ ફાટ્યા નાર્શિંહ પ્રગટ્યા તમને વહાલા છે કે નહિ

નાર્શિંહ મેહતા ને વ્હારે વહાલા આવિયા
કુન્વેર્બી ના મામેરા પૂર્યા તમને વહાલા છે કે નહિ
સમરિયા જાણું જોડી તમને ખભર છે કે નહિ

સુદામા ને વહારે વહાલા આવિયા
ત્રણ મૂળથી તાંદુલ આરોગ્ય તમને વહાલા છે કે નહિ
કંચન ના તો મહેલ કીધા તમને ખબર છે કે નહિ

દ્રૌપદીને વહારે વહાલા આવિયા
નાવશો નાવનું ચીર પૂર્યા તમને વહાલા છે કે નહિ

શબ્રીબાઈ ને વહાલે વહાલા આવિયા
એઈંધા જુધા બોર ખાધા તમને વહાલા છે કે નહિ

ભક્તજનો ને વહારે વહાલા આવિયા
ભક્તોને દર્શન દીધા તમને વહાલા છે કે નહિ

સાખી
ગરથ માર ગોપી ચંદન કે તુલસી હેમ નો હર
સાંચુ નાનનું મારો સંડો ને

મારા દૌલાત્માન ઝાંજ ને પખાગ.. જીરે મારા દૌલાત્માન.

Index Page