Mara Haiyama

Index

Mara haiyama aek dhun lagi raaj
Vallabh vithal Girdhari ….

Mari preet purvani jagi raj ..Vallabh Vithal Girdhari
Mein to Shrijini murti joi raj ..Vallabh Vithal Girdhari
Hari Nirkhaane sudh-budh khoi ..Vallabh Vithal Girdhari
Hun to murlina nade mohi ..Vallabh Vithal Girdhari
Mara haiyama ….. ..Vallabh Vithal Girdhari

Mein to mayano chhedlo chodyo raj ..Vallabh Vithal Girdhari
Mohanno mein ghudlo todyo raj ..Vallabh Vithal Girdhari
Bhram sadhe sabandh mein jodiyo raj ..Vallabh Vithal Girdhari

Mane madya chhe Vallabhna Swami raj ..Vallabh Vithal Girdhari
Hun to sevana sukhne pami raj ..Vallabh Vithal Girdhari
Aaje rizaya chhe anaryami raj ..Vallabh Vithal Girdhari

Mara Mande vasya morari raj ..Vallabh Vithal Girdhari
Mein to tanman didhuvari raj ..Vallabh Vithal Girdhari
Mein to vahalani aarti utari raj ..Vallabh Vithal Girdhari


મારા હૈયામાં એક ધૂન લાગી રાજ
વલ્લભ વિઠલ ગિરધારી ….

મારી પ્રીત પુરવાની જાગી રાજ ..વલ્લભ વિઠલ ગિરધારી
મેઈન તો શ્રીજીની મૂર્તિ જોઈ રાજ ..વલ્લભ વિઠલ ગિરધારી
હારી નીર્ખાને સુધ-બુધ ખોઈ ..વલ્લભ વિઠલ ગિરધારી
હું તો મુરલીના નડે મોહી ..વલ્લભ  ગિરધારી
મારા હૈયામાં ….. ..વલ્લભ વિઠલ

મેઈન તો માયાનો છેડલો ચોળ્યો રાજ ..વલ્લભ વિઠલ ગિરધારી
મોહનનો મેઈન ઘુદલો તોડ્યો રાજ ..વલ્લભ વિઠલ ગિરધારી
ભ્રમ સાધે હ મેઈન જોડિયો રાજ ..વલ્લભ વિઠલ ગિરધારી

મને મળ્યા  વલ્લભના સ્વામી રાજ ..હ વિઠલ ગિરધારી
હું તો સેવાના સુખને પામી રાજ ..વલ્લભ વિઠલ ગિરધારી
આજે રીઝયા  અનાર્યમી રાજ ..વલ્લભ  ગિરધારી

મારા માંડે વસ્યા મોરારી રાજ ..વલ્લભ વિઠલ ગિરધારી
મેઈન તો તનમન દીધુવારી રાજ ..વલ્લભ વિઠલ ગિરધારી
મેઈન તો વહાલની આરતી ઉતારી રાજ ..હ વિઠલ ગિરધારી

Index Page