Prabhu Tare Pagathiye

Index

(Raag: Amba na gun gava de)

Prabhu Tare pagathiye tu chadva de
Vahala tare pagathiye tu chadva de (2) … vahala

Bhaktibhavno panth kathin chhe
Dhire dhire dagla bharva de (2) … vahala

Mandir taru lage rupadu
Aek be fera farva de (2) … vahala

Aaakh Chatha hun andhdo vahala
Darshan tara karva de (2) … vahala

Janmo janamno hun dukhiyaro
Jivan safal mane karva de (2) … vahala

Bhavo Bhavthi sodhya karu chhu
Aek var to mane madva de (2) … vahala

Tan man prabhu tara charanman
Dehne aparpan karva de (2) … vahala

Gungaan gava vahala tara
Mandiryama java de (2) … vahala

Bhakto tare prem pokare
Dhyanaj taru dharva de (2) … vahala


(રાગ: અંબા ના ગુણ ગાવા દે)

પ્રભુ તારે પગથીયે તું ચડવા દે
વહાલા તારે પગથીયે તું ચડવા દે (2) … વહાલા

ભક્તિભાવનો પંથ કઠીન છે
ધીરે ધીરે ડગલા ભરવા દે (2) …

મંદિર તારું લાગે રૂપાળું
એક બે ફેર ફરવા દે (2) … વહાલા

આંખ ચાઠા હું અંધ્ડો વહાલા
દર્શન તારા કરવા દે (2) … વહાલા

જન્મો જનમનો હું દુખીયારો
જીવન સફળ મને કરવા દે (2) … વહાલા

ભાવો ભાવથી શોધ્યા કરું છું
એક વાર તો મને મળવા દે (2) … વહાલા

તન મન પ્રભુ તારા ચરણમાં
દેહને અપર્પણ કરવા દે (2) … વહાલા

ગુણગાન ગાવા વહાલા તારા
માંન્દીર્યમાં જવા દે (2) … વહાલા

ભક્તો તારે પ્રેમ પોકારે
ધ્યાનાજ તારું ધરવા દે (2) … વહાલા

Index Page