Prabhuni Prarthna Re

Index

Prabhuni Prarthna re
Prabhuni prarthna re
Chalo sau madine kariye
Jagat upadhi dur karine
Jagdishne bhajiye
Laksh chaurashi fera tadva,
Bhaktinu bhathu bhariye … Prabhu prarthna re

Jagya tyanthi saavar ganine
Dhayan harinu dharine (2)
Prabhu Prarthna re

Satsang saar anero leva unda khub utarieye
Sarva vrutiao sthir karine (2)
Mohan varne varieye
Prabhu Prarthna re

Vare vare aa sansare Shri Ranchod samriye
Ghadi palakma udi javana (2)
Aaatamne aodhkhie re
Prabhu Prarthna re


પ્રભુની પ્રાર્થના રે
પ્રભુની પ્રાર્થના રે
ચાલો સૌ માંડીને કરીએ
જગત ઉપાધી ર કરીને
જગદીશને ભજીયે
લક્ષ ચૌરાશી ફેર ટાળવા,
ભક્તિનું  ભક્તિ નું ભાથું ભરીયે  … પ્રભુ પ્રાર્થના

જગ્યા ત્યાંથી સાવર ગણીને
ધ્યાન હરિનું એ (2)
પ્રભુ પ્રાર્થના રે

સત્સંગ સાર અનેરો લેવા ઊંડા ખુબ  ઉતારીએ
સર્વ વ્રુતિઅઓ સ્થિર કરીને (2)
મોહન વરને એ
પ્રભુ પ્રાર્થના રે

વારે વારે  સંસારે શ્રી  રણછોડ  સમરિયે
ઘડી પલકમાં ઉડી જવાના (2)
અઆતામને અઓધ્ખીએ રે
પ્રભુ પ્રાર્થના રે

Index Page