(Raag: Mera Jivan Kora Kagaz)
Mujne pyari mavadi tujne vandan varamvar
Tara vina ….. tara bina lage mujne suno aa sansaar
Mujne pyani …
Jivanbhar dukh vethine aapya sukh tamam, te to aapya sukh tamam
Vani tari amrut jharni, didha saune sanman madi tu to aevi mahan
Ujjval taru ….. ujjval tarun naam mavdi ujjval tuj aavtar
Mujne pyar …
Varshi tara nayanomathi hetni amrut dhar, hetni amrut dhar
Khot padi chhe aamne tari aankhen aanshu dhar, aakhen aanshu dha
Rome rome….. rome rome pukare madi taro jay jaykar
Mujne pyar …
Chhane khune radi laishu, jyare aavi tari yad, jyare aave tare yaad
Karam futya aaj aamara, kone karun fariyad, kone karun fariyad
Karjodi…. Karjodi prabhu vinvu tujne lejo maani ni sambhad
Mujne pyari …
(રાગ: મેરા જીવન કોરા કાગઝ)
મુજને પ્યારી માવડી તુજને વંદન વારંવાર
તારા વિના ….. તારા બીના લાગે મુજને સંસાર
મુજને પ્યની …
જીવનભર દુખ વેઠીને આપ્યા સુખ તમામ, તે અ સુખ તમામ
વાણી તારી અમૃત જ્હારની, દીધા સૌને સન્માન મળી તું તો એવી મહાન
ઉજ્જવળ તારું ….. ઉજ્જવળ તરુણ નામ માવડી ઉજ્જવળ તુજ આવતર
મુજને પ્યાર …
વર્ષી તારા નયનોમાંથી હેતની અમૃત ધાર, ઈ અમૃત ધાર
ખોટ પડી છે આમને તારી આંખેન આંશુ ધાર, ધ
રોમે રોમે….. રોમે રોમે પુકારે મળી તારો જાય જયકાર
મુજને પ્યાર …
છાને ખૂણે રડી લઈશું, જયારે આવી તારી યાદ, જયારે આવે તારે યાદ
કરમ ફૂટ્યા આજ આમારા, કોને કરુણ ફરિયાદ, કોને કરુણ ફરિયાદ
કરજોડી…. કરજોડી પ્રભુ વિનવું તુજને ઈ ની સંભાળ
મુજને પ્યારી …