Tame man mukine varasya, ame janam janam na tarasya
Tame mushaldhare varasya, ame janam janamna tarasya…
Hajar hathe tame dhidhu toye, joli amari khali
Gnan khajano tame lutavayo, toye rahiya agnani
Tume amrut rupe varshya, aame zeherna ghutada pirashya
.. tame man
Sabde sabde sakar aape, aeive tamari vani,
Ae vanini pavantane, kadi na ame pichani
Tame mehraman thai Umatya, ame kandhe aavi atakya
.. tame man
Snehni ganga tame vhavi, jivan paavan karva,
Premni jyoti tame jagavi, aatam ujval karva
Tame suraj thai ne chamakya, ame andharama bhatkaya
.. tame man
Lakho marg tame batavya, bhavsagar utarva
Manav thai tame pragatya, kadina ame Oadakhiya,
Tame sukhna sagar didha, ame dukhna dariya pidha..
.. tame man
તમે મન મુકીને વરસ્ય, અમે જનમ જનમ ના તરસ્યા
તમે મુશળધારે વરસ્ય, અમે જનમ જનમના તરસ્યા…
હાજર હાથે તમે ધીધુ તોયે, જોલી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લુતાવાયો, તોયે રહયા અજ્ઞાની
તુમે અમૃત રૂપે વરસ્ય, આમે ઝેહેરના ઘુતાડા પીરસ્ય
.. તમે મન
સબડે સબડે સાકાર આપે, એઈવે તમારી વાણી,
એ વાણીની પાવનતાને, કડી ના અમે પીચની
તમે મેહ્રમણ થઇ ઉમટ્યા, અમે કાંધે આવી અટક્યા
.. તમે મન
સ્નેહની ગંગા તમે ઈ, જીવન પાવન કરવા,
પ્રેમની જ્યોતિ તમે જગાવી, આતમ ઉજ્વળ કરવા
તમે સુરજ થઇ ને ચમક્યા, અમે અંધારામાં ભટકયા
.. તમે મન
લાખો માર્ગ તમે બતાવ્યા, ભવસાગર ઉતારવા
માનવ થઇ તમે પ્રગટ્યા, કડીના અમે અદખિય,
તમે સુખના સાગર દીધા, અમે દુખના દરિયા પીધા..
.. તમે મન