Shri Nathji Karu prarthna, mane prem tamaro aapjo (2)
Kain khotun kam hun karun tyare tame mane varjo (2)
Jeevan ek sangram chhe, koini jeet ane haar chhe (2)
Janun chun sansar aakho sukh dukhno saar chhe (2)
Harthi hari na jaun, aeevi himant aapje (2)
Kain khotun kam hun karun tyare tame mane varjo (2)
Shri Nathji karu prarthna ..
Dhan made ke na made, dharmane hun janun chun (2)
Tarun naam bhulay nahi, aatlun tun sambhad je (2)
Aaam chatan jo bhul pade to sachhe raste varjo (2)
Kain khotun kam hun karun tyare tame mane varjo (2)
Shri Nathji Karu Prarthna
શ્રી નાથજી કરું પ્રાર્થના, મને પ્રેમ તમારો આપજો (2)
કીન ખોટું કામ હું ન ત્યારે તમે મને વરજો (2)
જીવન એક સંગ્રામ છે, કોઈની જીત અને હાર છે (2)
જનુન ચુન સંસાર આખો સુખ દુઃખનો સાર છે (2)
હારથી હારી ના જુન, એએવી હિમંત આપજે (2)
કીન ખોટું કામ હું ન ત્યારે તમે મને વરજો (2)
શ્રી નાથજી કરું પ્રાર્થના ..
ધન મળે કે ના , ધર્મને હું જનુન ચુન (2)
તરુણ નામ ભૂલાય નહિ, આટલું તું સંભાળ જે (2)
આં ચટણ જો ભૂલ પડે સાછે રસ્તે વરજો (2)
કીન ખોટું કામ હું ન ત્યારે તમે મને વરજો (2)
શ્રી નાથજી કરું પ્રાર્થના