Tu mane bhagwan, ek vardan aapi de,
Jya vashe chhe tu mane tyan shathan aapi de
Tu mane bhagwan, ek vardan aapi de,
Jya vashe chhe tu mane tyan shathan aapi de
Huin jivu chun e jagatma jyan nathi jivan,
jindaginun naam chhe bas boj ne bandhan (2)
Aakhri avtarnu mandan bandhi de …
Jya vashe chhe tun mane tyan shathan aapi de .. tu mane
Aa bhumiman khub gaje papna padgham,
Besuri thai jai mari punayani sargam (2)
Dilrubana taarnun bhangan sadhi de …
Jya vashe chhe tu mane tyan shathan aapi de .. tu mane
Jom tanman jyan lagi chhe sau tare soshan,
Jom jata koi ahiyano na ke poshan (2)
Matlabi sansarnu jodan kapi de …
Jya vashe chhe tun mane tyan shathan aapi de .. tu mane
તું મને ભગવાન, એક વરદાન આપી દે,
જ્યાં વશે છે તું મને ત્યાં શાથાન આપી દે
તું મને ભગવાન, એક વરદાન આપી દે,
જ્યાં વશે છે તું મને ત્યાં શાથાન આપી દે
હુઈન જીવું ચુન એ જગતમાં જ્યાં નથી ન,
જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન (2)
આખરી અવતારનું મંડાણ બાંધી દે …
જ્યાં વશે છે તું મને ત્યાં શાથાન આપી દે .. તું મને
આ ભૂમિમાં ખુબ ગાજે પાપના પડઘમ,
બેસૂરી થઇ જી મારી પુણ્યની સરગમ (2)
દીલ્રુબના તાર્નુંન ભાંગન સાધી દે …
જ્યાં વશે છે તું મને ત્યાં શાથાન આપી દે .. તું મને
જોમ તનમન જ્યાં લાગી છે સૌ તારે શોષણ,
જોમ જતા કોઈ અહિયાનો ના કે પોષણ (2)
મતલબી સંસારનું જોડાણ કાપી દે …
જ્યાં વશે છે તું મને ત્યાં શાથાન આપી દે .. તું મને