Shun Kare?

Index

Maalaa lidhi haathmaa pan maalaa bichaari shun kare?
Tame paaraa pheravyaa khoob, man maalaama laagyun nahi to
Maalaa bichaari shun kare…mala lidhi

Gangaamaa nahayaa Gomtimaa nahayaa, Jamnaajina paan karyaa,
Man malin matyaa nahi to Gangaa bichaari shun kare. ..maalaa…

Gokul gyaataa Mathuraa gyaataaa, Vanraavanmaa bahu pharyaa…(2)
Jaanyaa naa Jagdishne to, jaatraa bichaari shun kare. ..maalaa…

Kathaa saambhadi kirtan saambhadya, stsangmaa jaine bethhaa….(2)
Antar padadaa khulyaa nahi to kathaa stsang shun kare ..Maalaa….

Aatham kari poonam kari, ekaakdashinaa vrat karyaa…(2)
Dukhiyaa dekhi dil daajyu nahi to, vrat bichaaraa shun kare ..maalaa….

Laakh chouraasi phari-pharine, mongho maanav deh malyo….(2)
Muktino maarg gotyo nahi to, avtaar aakho ede gayo …Maalaa…


માલા લીધી હાથમાં પણ માલા બિચારી શું કરે?
તમે પારા ફેરવ્યા ખૂબ, મન માળામાં ન નહિ તો
માલા બિચારી શું કરે…માળા લીધી

ગંગામાં નહાયા  નહાયા, જમનાજીના પાન કર્યા,
મન મલીન માંત્યા નહિ તો ગંગા બિચારી શું કરે. ..માલા…

ગોકુલ જ્ઞાતા મથુરા જ્ઞાતા, વનરાવનમાં બહુ ફર્યા…(2)
જાણ્યા નાં જગદીશને તો, જાત્રા બિચારી શું કરે. ..માલા…

કથા સાંભળી કીર્તન સાંભળ્યા, સત્સંગમાં જઈને બેથ્હાં….(2)
અંતર પડદા ખુલ્યા નહિ તો કથા સત્સંગ શું કરે ..માલા….

આઠમ કરી પૂનમ કરી, એકાક્દાશીના વ્રત કર્યા…(2)
દુખિયા દેખી ડીલ દાજ્યું નહિ તો, વ્રત બિચારા શું કરે ..માલા….

લાખ ચોઉરાસી ફરી-ફરીને, મોંઘો માનવ દેહ મળ્યો….(2)
મુક્તિનો માર્ગ ગોત્યો નહિ તો, અવતાર આખો એળે ગયો …માલા…

Index Page