Tulsino Kyaro

Index

(Raag: Mano Mano Virpurvadani manta…)

Jene angadiye tulsino kyaro
tyan vase maro Nandjino lalo
Thay Kirtan je gher (2) tya prabhuji ni meher
Tya kadi na aave dukhno varo
Tyan vase maro..

Jene angadiye rakhe bhaktima man (2)
Rakhe Saru Vartan (2)
Jene rudiyama sara sanskaro
Tyan vase maro..

Sada Pade dharam, pade aathe niyam (2)
Sada karta atithi satkaro tya kadi
Nakhe gayaoine ghas, aeno vrajma vaas (2)
Sahu devo aape tyan aavkaro
Tyan vase maro..

Kare Tilak Kapade, Kanthe tulsini maad (2)
kare Shrijibavana uchaaro
Tyaa vase maro nandjino lalo
Jene Aangandiye Tulshi no kyaro
Tyan vase maro…


(રાગ: માનો માનો વીરપુર વાળાની માનતા…)

જેને અન્ગદિયે તુલસીનો ક્યારો
ત્યાં વસે મારો નંદજીનો
થાય કીર્તન જે ઘેર (2) ત્યાં પ્રભુજી ની મેહેર
ત્યાં કડી ના આવે દુઃખનો
ત્યાં વસે મારો..

જેને અન્ગદિયે રાખે  ન (2)
રાખે સારું વર્તન (2)
જેને રુદિયામાં સારા
ત્યાં વસે મારો..

સદા પડે ધરમ, પડે આઠે નિયમ (2)
સદા કરતા અતિથી સત્કારો અ કડી
નાખે ગયોઈને ઘાસ, એનો વ્રજમાં વાસ (2)
સહુ દેવો આપે ત્યાં ઓ
ત્યાં વસે મારો..

કરે તિલક કપાળે, કાંઠે તુલસીની માળ (2)
કરે શ્રીજીબાવાના ઉચારો
ત્યાં વસે મારો નંદજીનો
જેને આંગન્દીયે તુલસી નો ઓ
ત્યાં વસે મારો…

Index Page