(Raag: Preme paronaa padhaaro Kanaiyaa ho Nandlaal…)
Zulataa Ganpati aavyaa satsangmaa naachtaa Ganpati aavyaa
Saate Riddhi-Siddhi laavyaa satsangmaa zulataa Ganpati aavyaa
Brahmaa aavayaa ne Vishnuji aavyaa…(2)
Saathe Saavitreeji, Laxmiji aavyaa…
mandiriyaamaa naachataa Ganpati…
Raamchandraji aavyaa ne Laxmanji aavyaa….(2)
Saathe sati Sita ane Hanumaan aavyaa…
Satsangmaa nachataa Ganpati aavyaa
Balbhadra aavyaa ne Krushnji aavyaa…(2)
Saathe Raadaagouri ne Revatiji aavayaa…
Satsangmaa zulataa Ganpati aavyaa
Mahaadevji aavyaa ne damaru bajaavyaa…(2)
Saathe Paarvatiji aavyaa mandiryaama zultaa Ganpaii….
Aashaapuraa Maa aavyaa Gaaytri maa ne laavyaa…(2)
Saathe Trikamji Bapu padhaariyaa…
Satsangmaa zulataa Ganpati aavyaa
Kaht Kabir suno bhai saadhu jutha na bolo ek rat…
Zulataa Ganpati aavyaa satsangmaa naachtaa Ganpati aavyaa…
Saate Riddhi-Siddhi ne laavyaa
(રાગ: પ્રેમે પરોણા પધારો કનૈયા હો નંદલાલ…)
ઝુલતા ગણપતિ આવ્યા સત્સંગમાં નાચતા ગણપતિ આવ્યા
સાતે રિદ્ધિ-સિદ્ધિ લાવ્યા સત્સંગમાં ઝુલતા ગણપતિ આવ્યા
બ્રહ્મા અ ને વિષ્ણુજી આવ્યા…(2)
સાથે સાવિત્રીજી, લક્ષ્મીજી આવ્યા…
મંદિરીયામાં નાચતા ગણપતિ…
રામચંદ્રજી આવ્યા ને લક્ષ્માંનજી આવ્યા….(2)
સાથે સતી સીતા અને હનુમાન આવ્યા…
સત્સંગમાં નાચતા ગણપતિ આવ્યા
બલભદ્ર કૃષ્ણજી આવ્યા…(2)
સાથે રાદાગોઉંરી ને રેવાતીજી આવ્યા…
સત્સંગમાં ઝુલતા ગણપતિ આવ્યા
મહાદેવજી આવ્યા ને ડમરું બજાવ્યા…(2)
સાથે પાર્વતીજી આવ્યા માંન્દીર્યામાં ઝુલતા ગન્પૈઈ….
આશાપુરા અ આવ્યા ગાયત્રી માં ને લાવ્યા…(2)
સાથે ત્રિકમજી બાપુ પધારિયા…
સત્સંગમાં ઝુલતા ગણપતિ આવ્યા
કહત કબીર સુનો ભાઈ સાધુ જુઠા ના બોલો એક રાત…
ઝુલતા ગણપતિ આવ્યા સત્સંગમાં નાચતા ગણપતિ આવ્યા…
સાતે રિદ્ધિ-સિદ્ધિ ને લાવ્યા