Uncha uncha sikhar aabhparana,
Ujali dhajao pharke chhe,
Maathe paghdi pagman chakhdi, shwet vastroman shobhe chhe,
Bapu shwet vastroman shobhe chhe.
Bardo praant, kunvadar gaam, aabhparo ujalo dise chhe,
Maathe paghdi pagman chakhdi…..
Mata latchbai pita haridas, putra tyan avtariya chhe,
Maathe paghdi pagman chakhdi…..
Ujadun tan, niral man, amar sant tya pragatya chhe.
Maathe paghdi pagman chakhdii…..
Sarnun aape, dukda kape, bapu pokar sunine dode chhe
Maathe paghdi pagman chakhdi
Ambadana beli, dukhiyana sathi, bhagyana bheru bani aave chhe
Maathe paghdi pagman chakhdi
Bhodana bapu, bhavikna sathi, bhaktoni laaj rakhe chee
Maathe paghdi pagman chakhdi
Dilma biraje, manman biraje
Satsangma Bapu dodi aave chhe
Maathe paghdi pagman chakhdi…
Vandan karu, stuti karun, prarthna swikar jo, aaj re
Maathe paghdi pagman chakhdi
ઊંચા ઊંચા શિખર આભ્પરના,
ઉજળી ધજાઓ ફરકે છે,
માથે પાઘડી પગમાં ઈ, શ્વેત વસ્ત્રોમાં શોભે છે,
બાપુ શ્વેત વસ્ત્રોમાં શોભે છે.
બારડો પ્રાંત, કુંવદર ગામ, આભ્પરો ઉજળો દીસે છે,
માથે પાઘડી પગમાં ચાખડી…
માતા લાત્ચ્બાઈ પિતા હરિદાસ, પુત્ર ત્યાં અવતરીય છે,
માથે પાઘડી પગમાં ચાખડી…
ઉજળું તન, નિરાળ મન, અમર સંત ત્યાં પ્રગટ્યા છે.
માથે પાઘડી પગમાં ચાખડી…
સરનું આપે, દુકડા , બાપુ પોકાર સુણીને દોડે છે
માથે પાઘડી પગમાં ચાખડી…
અમ્બડાના બેલી, દુઃખિયાના સાથી, ભાગ્યના ભેરુ બની આવે છે
માથે પાઘડી પગમાં ચાખડી…
ભોળાના બાપુ, ભાવિકના સાથી, ભક્તોની લાજ રાખે ચી
માથે પાઘડી પગમાં ચાખડી…
દિલમાં બિરાજે, મનમાન બિરાજે
સત્સંગમાં બાપુ દોડી આવે છે
માથે પાઘડી પગમાં ચાખડી…
વંદન કરું, સ્તુતિ કરુણ, પ્રાર્થના સ્વીકાર જો, આજ રે
માથે પાઘડી પગમાં ચાખડી…