Sant Aabhparavada

Index

Sant re Aabhparavada Thrikamji Bapu
Thrikamji Bapu tame lago cho pyara
Lago cho pyara Bapu Nath Amara

Darshan karta Dukhada Jata,
Aaanda Mangal Suk Vartata
Kalyan soonu sada karnara re ….sant re..

Deen Dukhiya koi sarne aave,
Kar jodine Bapu sheer namave
Palma sauna dukh harnara re…. sant re..

Sansrana sahu bandhan todi,
Bhakti Hriday bitarthi re khodi
Aalakhnunj aek naam ratnar re …. sant re..

Bardaa ma jaine tame besanaj kidha,
Mohane maya sarve tyagi didha
Karuna hriday par dharnara re…. sant re..

Gunala Balko gai tamara,
Daridyra dukho sahu harjo amaara
Bhav saagarmathi paar karnara re…. sant re..


સંત રે આભ્પરાવાળા થ્રીકામજી બાપુ
થ્રીકામજી બાપુ તમે  ઓ પ્યારા
લાગો છો પ્યારા બાપુ  અમારા

દર્શન કરતા દુખડા જતા,
આંદા મંગલ સુક વર્તતા
કલ્યાણ સૂનું સદા કરનારા રે ….સંત ..

દિન દુખિયા કોઈ સરને ,
કર જોડીને બાપુ શિર
પળમાં સૌના દુખ હરનારા રે…. સંત રે..

સંસ્રના સહુ બંધન તોડી,
ભક્તિ હ્રિદય બીતારથી રે ખોદી
આલાખ્નુંન્જ એક નામ   …. સંત રે..

બરડા માં એ તમે બેસનાજ કીધા,
મોહને માયા સર્વે ત્યાગી દીધા
કરુણા હ્રિદય પર ધરનારા રે…. સંત રે..

ગુણલા બાળકો ગઈ તમારા,
દરિદ્ય્રા દુખો સહુ ઓ અમારા
ભાવ સાગરમાંથી પાર કરનારા રે…. સંત ..

Index Page