(Raag: Dekh Tere Sansaar Ki Halat)
Bapu tamaro rang chadyo chhe, te kem utari jay
Kirtan chodya na choday (2)
Shivratri satsang chodyo na choday..
Bapu tamara gunala gava, jibhaldi lalkara mare….
Haiya kero hukam hoy to, jivaldi jas gaai…(2)
Kirtan chodya na choday… shivratri satsang….
Jyan jyan tamara gunala gavay
Tyan tyan charano dodi jaye
Ek-bijano satsang kartan
Haiya to harkhay… kirtan chodya na choday
Shivratri satsang chodyo…
Bapu tamari adbhut maya
tam upar kurbaan aa kaya…(2)
Ek vakhat zankhi aapo to… (2)
Janm safal thai jay… kirtan chodya…
Shivratri satsang chodyo…
Bardaioni ek riti
Bapu charane rakhe avirat priti…(2)
Brahm sambandh karavi jivne potano karnar…
Kirtan chodya na chodaya… ho shivratri satsang
Chodyo na choday… ho shivratri satsang
Chodyo na choday… Bapu tamaro rang chadyo chhe, te kem utari jay
Kirtan…
(રાગ: દેખ તેરે સંસાર કી હાલત)
બાપુ તમારો રંગ ચડ્યો છે, તે કેમ ઉતારી જાય
કીર્તન છોડ્યા ના ચોળાય (2)
શિવરાત્રી સત્સંગ ચોળ્યો ના ચોળાય..
બાપુ તમારા ગુણલા ગાવા, જીભલડી લલકારા મારે….
હૈયા કેરો હુકમ હોય તો, જીવાલડી જસ ગઈ…(2)
કીર્તન છોડ્યા ના ચોળાય… શિવરાત્રી સત્સંગ….
જ્યાં જ્યાં તમારા ગુણલા ગવાય
ત્યાં ત્યાં ચરણો દોડી જાયે
એક-બીજાનો સત્સંગ કર્તાન
હૈયા તો હરખાય… કીર્તન છોડ્યા ના ચોળાય
શિવરાત્રી સત્સંગ ચોળ્યો…
બાપુ તમારી અદ્ભુત માયા
તમ ઉપર કુરબાન આ કયા…(2)
એક વખત ઝાંખી આપો તો… (2)
જન્મ સફળ થઇ જાય… કીર્તન છોડ્યા…
શિવરાત્રી સત્સંગ ચોળ્યો…
બર્દીઓની એક રીતી
બાપુ ચરણે રાખે અવિરત પ્રીતિ…(2)
બ્રહ્મ સંબંધ કરાવી જીવને પોતાનો કરનાર…
કીર્તન છોડ્યા ના છોડયા… હો શિવરાત્રી સત્સંગ
ચોળ્યો ના ચોળાય… હો શિવરાત્રી સત્સંગ
ચોળ્યો ના ચોળાય… બાપુ તમારો રંગ ચડ્યો છે, તે કેમ ઈ જાય
કીર્તન…