Lilaa Aambaa

Index

Lilaa aambane lili aambali
Lila chhe kaai Aabhparaanaa dhaam re… Trikamji Bapu.
Sankat samaye velaa aavjo….(2)
Bardayo Baapunu kahyu maantaa…(2)

Na lejo koi dikariyuna daan re Trikamji Bapu
Sankat samaye velaa aavjo.. Lila Aambane…
Bapune utara orda, eva bapune utara orda
Ena bhaktone medi kera mol re… Trikamji Bapu
Sankat samaye velaa aavjo.. Lila Aambane…

Bapune datan dadmi, eva bapune datan dadmi
Ena bhaktone karenuni kaamb re…. Trikamji Bapu
Sankat samaye velaa aavjo.. Lila Aambane…

Bapune navan kundiya, eva bapune navan kundiya
Ena bhaktone jamunana nir re… Trikamji Bapu

Sankat samaye velaa aavjo.. Lila Aambane…
Bapune bhojan ladvaa, eva bapune bhojan ladva
Ena bhaktone kadhiyel dudh re…Trikamji Bapu

Sankat samaye velaa aavjo.. Lila Aambane…
Lilaa aambane lili aambali
Lila chhe kaai Aabhparaanaa dhaam re… Trikamji Bapu


લીલા આંબાને લીલી આંબલી
લીલા છે કાઈ આભ્પરાના ધામ રે… ત્રિકમજી બાપુ.
સંકટ સમયે વેલા આવજો….(2)
બર્ડાયો બાપુનું કહ્યું માનતા…(2)

ના લેજો કોઈ દીકરીયુંના દાન રે ત્રિકમજી બાપુ
સંકટ સમયે વેલા આવજો.. લીલા આંબાને…
બાપુને ઉતારા ઓરડા, એવા બાપુને ઉતારા ઓરડા
એના ભક્તોને મેડી કેરા મોલ રે… ત્રિકમજી બાપુ
સંકટ સમયે વેલા આવજો.. લીલા આંબાને…

બાપુને દાતાન દાડમી, એવા બાપુને દાતાન દાડમી
એના ભક્તોને કરેનુંની કાંબ રે…. ત્રિકમજી બાપુ
સંકટ સમયે વેલા આવજો.. લીલા આંબાને…

બાપુને નાવન કુંડિયા, એવા બાપુને નાવન કુંડિયા
એના ભક્તોને જમુનાના નીર રે… ત્રિકમજી બાપુ

સંકટ સમયે વેલા આવજો.. લીલા આંબાને…
બાપુને ભોજન લડવા, એવા બાપુને ભોજન લડવા
એના ભક્તોને કઢિયેલ દૂધ રે…ત્રિકમજી બાપુ

સંકટ સમયે વેલા આવજો.. લીલા આંબાને…
લીલા આંબાને લીલી આંબલી
લીલા છે કાઈ આભ્પરાના ધામ રે… ત્રિકમજી બાપુ

Index Page