(Raag: Halo Manviyun)
Aabhpara Dhnaamma Bapuna Besana
Darshan karine paavan thashun manviao …
Halo ne jaiye Aabhpara Dnaamma … (2)
Ghumlima biraje mara maavdi manviao.. Halo ne jaiye…
Son Kansari ni rupadi vavdi (2)
Navaniya kari pavan thashu Bardaio.. Halo ne jaiye …
Aabhpara dhamma Bapuni Vadiyu .. (2)
Utaara Kari Aanad Karshu manviao.. Halo ne jaiye…
Aabhpara Dhamma rabarina nesada .. (2)
Madhuri Chhasni mojun mandishu manviao .. Halo ne jaiye..
Aabhpara Dhamma Muchhada marado …(2)
Namadi naariyo kare sanmaan manviao…. Hale ne jaiye..
(રાગ: હાલો માનવીયુંન)
આભપરા ધ્નામમાં બાપુના બેસણા
દર્શન કરીને પાવન ન મન્વિઅઓ …
હાલો ને જૈયે આભપરા દ્નામમાં … (2)
ઘુમ્લીમાં બિરાજે માવડી મન્વિઅઓ.. હાલો ને જૈયે…
સોન કંસારી ની રૂપાળી વાવડી (2)
નવાણીયા કરી પવન થાશું બર્દાઈઓ.. જૈયે …
આભપરા ધામમાં બાપુની વાડિયું .. (2)
ઉતારા કરી આનદ કરશું મન્વિઅઓ.. હાલો ને જૈયે…
આભપરા ધામમાં રબારીના નેસડા .. (2)
માધુરી છાસની મોજું માંડીશું મન્વિઅઓ .. હાલો ને જૈયે..
આભપરા ધામમાં મુછાળા મરડો …(2)
નામડી નારિયો કરે ન મન્વિઅઓ…. હાલે ને જૈયે..