(Raag: Aa Varkanyani Sundar Jodi)
Avtaar dharyo chhe, bapu tame bardaino bhaar utarvane… (2)
Shri Ramni saathe Laxman chhe. Arjunni saathe shri Krishna chhe.
Bapuni saathe bhakto chhe. Bardaino bhaar utarvane…
Avtaar…
Shri Ramni saathe Ramayan chhe, shri Krishnanni saathe Gita chhe… (2)
Pujya Bapuni saathe Gayatri, Bardaino bhaar utarvane…
Avtaar…
Shri Ramni saathe Sita, shri Krishnanni saathe Radha chhe… (2)
Pujya Bapuni saathe aashirvad chhe, Bardaino bhaar utarvane…
Avtaar…
Shri Ramni saathe dhanushya chhe, shri Krishnanni saathe chakra chhe… (2)
Pujya bapuna haathman lakdi chhe, Bardaino bhaar utarvane.
Avtaar…
Shri Rame vanvas vethyo chhe, shri krishne dhenu chaari chhe… (2)
Pujya Bapue bardo vethyo chhe, Bardaino bhaar utarvane…
Avtaar…
(રાગ: આ વરકન્યાની સુંદર જોડી)
અવતાર ધર્યો , બાપુ બર્દૈનો ભાર ઉતારવાને… (2)
શ્રી રામની સાથે લક્ષ્મણ છે. અર્જુનની સાથે કૃષ્ણ છે.
બાપુની સાથે . બર્દૈનો ભાર ઉતારવાને…
અવતાર…
શ્રી રામની સાથે રામાયણ છે, શ્રી કૃષ્ણનની છે… (2)
પૂજ્ય બાપુની ગાયત્રી, બર્દૈનો ભાર ઉતારવાને…
અવતાર…
શ્રી રામની સાથે સીતા, શ્રી કૃષ્ણનની સાથે અ છે… (2)
પૂજ્ય બાપુની આશીર્વાદ છે, બર્દૈનો ભાર ઉતારવાને…
અવતાર…
શ્રી રામની સાથે ધનુષ્ય છે, શ્રી કૃષ્ણનની છે… (2)
પૂજ્ય બાપુના લાકડી છે, બર્દૈનો ભાર ઉતારવાને.
અવતાર…
શ્રી રમે વનવાસ વેઠ્યો છે, શ્રી કરીશને ધેનું ચારી છે… (2)
પૂજ્ય બાપુએ ઓ વેઠ્યો છે, બર્દૈનો ભાર ઉતારવાને…
અવતાર…