(Raag: Ha re Vaala Krushna Kanaiya Bansari Bajavyo)
Aaj Haridasne Dwar re Anand Apar re
Pragagatya Shri Sant Trikamraiji
Haa re tya nobatna nad sambhday chhe
Haa re bhali manu ni mangal gaay chhe..
Haa re saji sode shrungar re chali vrajnar re..
Pragatya Shri.
Haa re koi fuldani chhab lai aave
Haa re koi motide naath ne vadhave
Haa re Bandhya toraniya dwar re, fuldana har re..
Pragatya Shri..
Haa re Mata Laachbai parne julave
Haa re sevak bhaktona bhavne manave
Haa re Aaashis apaar re.. Harkhya nar naar re..
Pragatya Shri Trikamraiji..
(રાગ: હા રે વાલા કૃષ્ણ કનૈયા બંસરી બજાવ્યો)
આજ હરિદાસને દ્વાર રે આનંદ અપાર રે
પ્રગગત્ય શ્રી સંત ત્રીકામ્રીજી
હા રે ત્યાં નોબતના નાદ સંભળાય છે
હા રે ભળી માનું ની મંગલ ગાય છે..
હા રે સજી સોળે શૃંગાર રે ચાલી વ્રજ્નાર ..
પ્રગટ્યા શ્રી.
હા રે કોઈ ફૂલદાની છાબ લઇ આવે
હા રે કોઈ મોતીડે નાથ ને વધાવે
હા રે બાંધ્ય તોરણીય રે, ફુલડાના હર રે..
પ્રગટ્યા શ્રી..
હા રે માતા લાચ્બાઈ પરને જુલાવે
હા રે સેવક ભક્તોના ભાવને મનાવે
હા રે અઆશીસ અપાર રે.. હરખ્યા નાર નાર રે..
પ્રગટ્યા શ્રી ત્રીકામ્રીજી..