Bardo rade ne aaras vinve
Rade olya rabarina nes re
Trikamji bapu manane mandire vela aavjo
Girni vanrai aansu sarti
Rade oli Aambaliyani pol re….Trikamji Bapu
Vage bhankara aaje bhanvad
Suti oli Kunvodarni sim re… Trikamji Bapu
Aadityanu arju kare
Katkore koi ayar pathre pran re…. Trikamji Bapu
Kanya vikram bapue taliyo
Kidho runi saro brahm samaj re…. Trikamji Bapu
Apar tap tame aadariya
Karya Bamagnima tame snan re….Trikamji Bapu
Anek parchan tame aapiya
Bhakto ni bhid bhangi anekwar re…. Trikamji Bapu
Adhura aksaro pura karya
Mitho kariyo kai patkorano prasad re…. Trikamji Bapu
Bandh oradie aasan karya
Prabhu padhariya Kanmora mojar re…. Trikamji Bapu
Eva anek parcha kidha
Thaya Aaditiyane antardhyan re…. Trikamji Bapu
Vela padhari darshan aapjo
Aavo amare antarne aavas re…. Trikamji Bapu
બારડો રડે ને આરસ વિનવે
રડે ઓલ્યા રબારીના નેસ રે
ત્રિકમજી બાપુ મનને મંદિરે વેળા ઓ
ગીરની વનરાઈ આંસુ સરતી
રડે ઓલી આંબલીયાની પોલ રે….ત્રિકમજી બાપુ
વાગે ભણકારા આજે ભાણવડ
સુતી ઓલી કુન્વોદરની સીમ રે…
આદિત્યનું અરજુ કરે
કત્કોરે કોઈ યાર પાથરે પ્રાણ રે…. ત્રિકમજી બાપુ
કન્યા વિક્રમ બાપુએ તાલિયો
કીધો રૂની સારો બ્રહ્મ સમાજ રે…. ત્રિકમજી બાપુ
અપાર તપ તમે આદર્યા
કાર્ય બમાંગ્નીમાં તમે સ્નાન રે….ત્રિકમજી બાપુ
અનેક પરચાન તમે આપીય
ભક્તો ની ભીડ ભાંગી અનેકવાર રે…. ત્રિકમજી બાપુ
અધૂરા અક્સરો પુરા કાર્ય
મીઠો કરિયો કઈ પત્કોરાનો પ્રસાદ …. ત્રિકમજી બાપુ
બંધ ઓરડીએ આસન કાર્ય
પ્રભુ પધારિયા કન્મોરા મોજાર રે…. ત્રિકમજી બાપુ
એવા અનેક પરચા કીધા
થયા આદીતીયાને અંતર્ધ્યાન રે…. ત્રિકમજી બાપુ
વેળા પધારી દર્શન આપજો
આવો અમારે અંતરને આવાસ રે…. ત્રિકમજી બાપુ