Aaj Sabhama Anand Bhari

Index

Aaj Sabhaman anand bhari, Trikamji Bapu aaj sabhaman…
Desh pardeshna darshane aave ne name chhe narne nari

Aapna darshanthi anand thay to pap praley thai jai
Trikamji Bapu aaj sabhaman anand bhari

Aabhpare jaine tame ashan vadyane parab bandhayavyo bahunbhari
Panch gaamni dhenu panine kaam kitha chhe bahun sara
Trikamji Bapu aaj sabhaman anand bhari

Girman jaine tame chata thayane savaj lote chhe bahu bhari
Rabarine to vichar taya aato bhagwan padharya chhe ..
Trikamji Bapu aaj sabhaman anand bhari

Jam Saheb tamne jagya aapene Rano saheb sambhade bahu bhari
Porbandar aave aap birajo to anand sukh vartai
Trikamji Bapu aaj sabhaman anand bhari

Bileme jaine tame aasan vadyane bhogadbidya bahu bhari

Kanmerani holi aavi kumbh lai aavya aato prasad diye bhau bhari
Trikamji Bapu aaj sabhaman anand bhari

 


 

આજ સભામાં આનંદ ભરી, ત્રિકમજી બાપુ આજ સભામાં…
દેશ પરદેશના દર્શને આવે ને નામે છે નારને નારી

આપના દર્શનથી આનંદ થાય  પાપ પ્રલેય થઇ જી
ત્રિકમજી બાપુ આજ સભામાં આનંદ ભરી

આભ્પરે એ તમે આશાન વાદ્યને પરબ બંધાયાવ્યો
પાંચ ગામની ધેનું પાણીને કામ કીથ છે બહું સારા
ત્રિકમજી બાપુ આજ સભામાં આનંદ ભરી

ગીરમાન એ તમે ચાત થયાને સાવજ લોટે છે બહુ ભરી
રબારીને તો વિચાર ત્યાં આતો ભગવાન પધાર્યા  ..
ત્રિકમજી બાપુ આજ સભામાં આનંદ ભરી

જામ સાહેબ તમને જગ્યા   સાહેબ સંભાળે બહુ ભરી
પોરબંદર આવે આપ બિરાજો  આનંદ સુખ વર્તાઈ
ત્રિકમજી બાપુ આજ સભામાં આનંદ ભરી

બીલેમે એ તમે આસન વાદ્યને ભોગદ્બીડ્યા બહુ ઈ

કન્મેરાની હોળી આવી કુંભ લઇ આવ્યા આતો પ્રસાદ દિયે ભું ભરી
ત્રિકમજી બાપુ આજ સભામાં આનંદ ભરી

Index Page