Aave chhe re aave chhe, bapu Aabhparethi aave chhe
Bhaktona dil harkhave chhe, bapu Aabhparethi aave chhe
Aave chhe re aave chhe, bapu Aabhparethi aave chhe
Aave chhe re aave chhe, bapu Kunvadarthi aave chhe
Bhaktona dil harkhave chhe, bapu Aabhparethi aave chhe
Aave chhe re aave chhe, bapu Aadityanathi aave chhe
Bhaktona dil harkhave chhe, bapu Aabhparethi aave chhe
Aave chhe re aave chhe, bapu Kanmerathi aave chhe
Bhaktona dil harkhave chhe, bapu Aabhparethi aave chhe
Aave chhe re aave chhe, bapu Aabhparethi aave chhe
Raam Raam bolo Krushn Krushn bolo (Dhun)
Raam Raam bolo Krushn Krushn bolo
Shiv Shiv bolo Raadhe Sayaam bolo
Sitaa Raam bolo Raam Raam bolo
Shree Krushn Govind hare Moraari
He naath Naaraayan Vaashudev
Ab kuchha aaur na chaahiye more,
Deendayaad anugrah tore,
Ab prabhu krupaa karo yadi bhati,
Sab tera bhajan karu din raati.
આવે છે રે આવે છે, બાપુ આભપરે થી આવે છે
ભક્તોના દીલ હરખાવે છે, બાપુ આભપરે થી આવે છે
આવે છે રે આવે છે, બાપુ આભપરે થી આવે છે
આવે છે રે આવે છે, બાપુ કુણવદરથી આવે છે
ભક્તોના ડીલ હરખાવે છે, બાપુ આભપરે થી આવે છે
આવે છે રે આવે છે, બાપુ આદીત્યાણાથી આવે છે
ભક્તોના દીલ હરખાવે છે, બાપુ આભપરે થી આવે છે
આવે છે રે આવે છે, બાપુ કાનમેર થી આવે છે
ભક્તોના દીલ હરખાવે છે, બાપુ આભપરે થી આવે છે
આવે છે રે આવે છે, બાપુ આભપરે થી આવે છે
રામ રામ બોલો કૃષ્ણ કૃષ્ણ (ધૂન)
રામ રામ બોલો કૃષ્ણ કૃષ્ણ
શિવ શિવ બોલો રાધે સ્યામ બોલો
સીતા રામ બોલો રામ રામ બોલો
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી
હે નાથ નારાયણ વાશુદેવ
અબ કુછા ઔર ના ચાહિયે મોરે,
દિનદયાળ અનુગ્રહ તોરે,
અબ પ્રભુ કૃપા કરો યાદી ભાતી,
સબ તેરા ભજન કરું દિન રાતી.