Ucho dungar re aabhparo

Index

Ucho dungar re aabhparo
Ujada sobhe kilesvarna dham re Trikamjibapu
Bardo jotan Bapushri Sambhade

Shvet vastraman bapushri shobhtan
Ubha chhe kai aamblivare aasanre _.. Trikamji bapu..

Chakhadieye Chadi Bapushri chaltan
Boltan jane amruit bhina bol re .. Trikamji bapu..

Saada Upvashi Shri Bapu tame
Sadaima gadyu aakhon jivan re .. Trikamji bapu..

Nesde nesde Bapushrina beshana
Ghumli vave relavya aanad re .. Trikamji bapu..

Vavi Gadavi Bapuae vaatman
Bandhiya veda lidha chhe aarshirvad re .. Trikamji bapu..

Bapuni brahmasan gothadi
Bhari jivanma dhanyashrijinabapu re .. Trikamji bapu..

Bapuna vaas kidha vadiye
Dhanya Ranmanbhai tamari punya kamai re .. Trikamji bapu..

Bapune gote rabari girna
Tedi jaav kilesvarni nyay re .. Trikamji bapu..

Aadityarane Bapushri aaviya
Krupa kari Shri Karshanjine dor re .. Trikamji bapu..

Mahashivratri Budhvar chhe
Aadhi rate thaya chhe antar dhayan re .. Trikamji bapu..

Daasno daas bapune vinve
Lejo Bapu Sevak ne sambhad re .. Trikamji bapu..

 


 

ઉચો ડુંગર રે આભ્પરો
ઉજળા એ કીલેસ્વરના ધામ રે ત્રીકામ્જીબપું
બારડો જોતાન બપુશ્રી સંભાળે

શ્વેત વસ્ત્રમણ  શોભ્તન
ઉભા છે કઈ આમ્બ્લીવારે આસંરે _.. ત્રિકમજી બાપુ..

ચાખાદીયે ચડી બપુશ્રી ચાલતાન
બોલતાન જાણે અમ્રુઇત ભીના બોલ રે .. ત્રિકમજી બાપુ..

સાડા ઈ શ્રી બાપુ તમે
સદીમાં ગળ્યું આંખોન જીવન રે .. ત્રિકમજી બાપુ..

નેસડે નેસડે બપુશ્રીના બેશાના
ઘુમલી વાવે રેલાવ્યા આનદ રે .. ત્રિકમજી બાપુ..

વાવી  બાપુએ વાતમાં
બંધીય વેળા લીધા છે આર્શીર્વાદ રે .. ત્રિકમજી બાપુ..

બાપુની બ્રહ્માસન ગોઠડી
ભરી જીવનમાં ધન્યશ્રીજીનાબપું રે .. ત્રિકમજી બાપુ..

બાપુના વાસ કીધા વાડીયે
ધન્ય  તમારી પુણ્ય કમાઈ રે .. ત્રિકમજી બાપુ..

બાપુને ગોતે રબારી ગીરના
તેડી  કીલેસ્વરની ન્યાય રે .. ત્રિકમજી બાપુ..

આદીત્યારાને બપુશ્રી આવિયા
કૃપા  શ્રી કર્શાન્જીને દોર રે ..  બાપુ..

મહાશિવરાત્રી બુધવાર છે
આધી રાતે થયા છે અંતર ધ્યાન રે ..  બાપુ..

દાસનો દાસ બાપુને વિનવે
લેજો  સેવક ને સંભાળ રે .. ત્રિકમજી બાપુ..

Index Page