Aaj Sabhama Anand Bhari Trikamji Bapu

Bhajan
Aaj Shabhama Anand Bhari Trikamji Bapu

Aaj Sabhama Anad Bhari Trikamaji Bapu Aaj Sabhama….

Des Pardesna Darashne Aave,Ne Name Chhe Narne Nari,

Aapna Darashanthi Aanad Thai To Pap Patleh Thai Jai

Trikamji Bapu Aaj Sabhama….

Aabhapare Jaine Tame Aashan Variane

Pravo Bhandhavyo Bahu Bhari

Panch Gamani Dhenu Pani Pine Kam

Kidha Chhe Bahu Sara.

Trikamji Bapu Aaj Sabhama….

Girma Thaine Tame Chhata Thayane

Savaj Lote Chhe Bahu Bhari.

Rabarine To Vichar Thayo,

Aa To Bhagvan Gaya Chhe Bhagi. Trikamji Bapu Aaj Sabhama….

Jamsaheb Tamne Jagya Aapene

Rani Sanbhale Bahu Bhari

Porbandar Aavi Aap Birajo To Aanad Sukh Vartai.

Trikamji Bapu Aaj Sabhama…. Bilkhe Jaine Tame Aashan Valiane

Bhogal Bhilya Bahu Bhari

Kan Merani Holi Aavi Kunbh Lai Aavya

Aa To Prashad Daye Bahu Bhari.

Trikamji Bapu Aaj Sabhama….


ભજન આજ શુભમ આનંદ ભારિતરીકામજી બાપુ
આજ સભામાં આનંદ ભરી ત્રિકમજી બાપુ આજ સભામાં….

દેસ પરદેશના દર્શને આવે,ને નામે છે નારને નારી,

આપણા દરશનથી આનંદ થઇ તો પેપ પાટલેહ થઇ જય
ત્રિકમજી બાપુ આજ સભામાં….

આભપરે જઈને તમે આશાં વરિયાને
પ્રાવો ભાંઢાવ્યો બહુ ભરી
પાંચ ગામની ધેનુ પાણી પીને કામ
કીધા છે બહુ સારા.

ત્રિકમજી બાપુ આજ સભામાં….

ગીરમાં થઈને તમે છતાં થયાને
સાવજ લોટ છે બહુ ભરી.

રબારીને તો વિચાર થયો,

આ તો ભગવાન ગયા છે ભાગી. ત્રિકમજી બાપુ આજ સભામાં….

જામસાહેબ તમને જગ્યા આપેને
રાની સંભાળે બહુ ભરી
પોરબંદર આવી આપ બિરાજો તો આનંદ સુખ વર્તાઈ.

ત્રિકમજી બાપુ આજ સભામાં…. બીલખે જઈને તમે આશાં વાલિયાને
ભોગળ ભીલયા બહુ ભરી
કાં મેરાણી હોળી આવી કુંભ લઇ આવ્યા
આ તો પ્રશાદ દયે બહુ ભરી.

ત્રિકમજી બાપુ આજ સભામાં….