Bhajan
Bapu Mara Antarni Aash Charanoma Rakhajo (Rag: Shamla Sukani)
Bapu Mara Antarni Aash Charanoma Rakha Jo
Janmo Janam Banu Tamaro Dash Charanoma Rakhajo.
Sansarna Sukh Mare Footi Badamna, Swargtana Sukh (Mare) Bapu Nathi Re Kamana.
Rahe Mane Aapno Aabhash, Charanoma Rakhajo.
Bapu…
Aabhparani Rajma Kan Karine Sthapajo.
Vinavu Chhoo Bapu Tamane, Vare Vare Aapajo.
Aabhapara Bhoomima Vash, Charanoma Rakhajo Bapu…
Ekad Chhod-Zad Aabhparanu Banavajo,
Bhaktona Pagalethi Pavan Karavajo.
Karo Mane Aabhaparanu Ghas, Chharanoma Rakhajo.. Bapu…
Aabhaparani Bhoominu Pankhidu Banavajo,
Koi Koi Dal Eja Bhoomima Aapajo,
Nirakhu Aabhaparo Saday, Chharanoma Rakhajo.
Bapu…
Bhaktino Bhogi Hoo, Mukti Nathi Mangato,
Mayani Neendrathi Rahoo Sadaye Jagato,
Bapu Mane Eja Abhilasha Chharanoma Rakhajo.
Bapu…
ભજન
બાપુ મારા અંતરની આશ ચરણોમાં રાખજો (રાગ: શામળા સુકાની)
બાપુ મારા અંતરની આશ ચરણોમાં રાખ જો
જન્મો જન્મ બનું તમારો ડૅશ ચરણોમાં રાખજો.
સંસારના સુખ મારે ફૂટી બદામના,સ્વર્ગતના સુખ (મારે) બાપુ નથી રે કામના.
રહે મને આપનો આભાષ,ચરણોમાં રાખજો.
બાપુ…
આભપરાની રાજમાં કાં કરીને સ્થાપજો.
વિનવું છૂ બાપુ તમને, વારે વારે આપજો.
આભપરા ભૂમિમાં વશ,ચરણોમાં રાખજો બાપુ…
એકાદ છોડ-ઝાડ આભપરાનું બનાવજો,
ભક્તોના પગલેથી પવન કરાવજો.
કરો મને આભપરાનું ઘાસ,છારાનોમાં રાખજો.. બાપુ…
આભપરાની ભૂમિનું પંખીડું બનાવજો,
કોઈ કોઈ દળ એજ ભૂમિમાં આપજો,
નીરખું આભપરો સદાય,છારાનોમાં રાખજો.
બાપુ…
ભક્તિનો ભોગી હૂં, મુક્તિ નથી માંગતો,
માયાની નિંદ્રાથી રાહૂ સદાયે જાગતો,
બાપુ મને એજ અભિલાષા છારાનોમાં રાખજો.
બાપુ…