Bapu Na Aasan

Bapu Na Aasan

1: Pratham Aasan Kidha Aabhapara Dungar Ma Re, Amne Sanmukh Aavi Darshan Dyo Maharaj.
Mara Gariboni Ek Ja Bapu Vinati Re Amne Sanmukh Aavi Darshan Dyo Maharaj

2: Bija Aasan Kidha Re Gir Na Dungar Ma Re, Amne Sanmukh Aavi Darshan Dyo Maharaj.

3: Trija Aasan Kidha Dwarka Na Bet Ma Re, Amne Sanmukh Aavi Darshan Dyo Maharaj.

4: Chotha Aasan Kidha Berja Na Ser Ma Re, Amne Sanmukh Aavi Darshan Dyo Maharaj.

5: Panchma Aasan Kidha Aadityana Ser Ma Re, Amne Sanmukh Aavi Darshan Dyo Maharaj.

6: Chhattha Aasan Kidha Bhanvad Ser Ma Re, Amne Sanmukh Aavi Darshan Dyo Maharaj.

7: Satma Aasan Kidha Kunvadar Ser Ma Re, Amne Sanmukh Aavi Darshan Dyo Maharaj.

8: Aathma Aasan Kidha Katkola Gam Ma Re, Amne Sanmukh Aavi Darshan Dyo Maharaj.

9: Navma Aasan Kidha Mumbai Ser Ma Re, Amne Sanmukh Aavi Darshan Dyo Maharaj.

10: Dasma Aasan Kidha Devpuri Na Dham Ma Re, Amne Sanmukh Aavi Darshan Dyo Maharaj.


બાપુ ના આસાન

1: પ્રથમ આસાન કીધા આભપરા ડુંગર માં રે, અમને સન્મુખ આવી દર્શન દ્યો મહારાજ.
મારા ગરીબોની એક જ બાપુ વિનંતી રે, અમને સન્મુખ આવી દર્શન દ્યો મહારાજ

2: બીજા આસાન કીધા રે ગીર ના ડુંગર માં રે, અમને સન્મુખ આવી દર્શન દ્યો મહારાજ.

3: ત્રીજા આસાન કીધા દ્વારકા ના બેટ માં રે, અમને સન્મુખ આવી દર્શન દ્યો મહારાજ.

4: ચોથા આસાન કીધા બેરેજ ના સેર માં રે, અમને સન્મુખ આવી દર્શન દ્યો મહારાજ.

5: પાંચમા આસાન કીધા આદિત્યના સેર માં રે, અમને સન્મુખ આવી દર્શન દ્યો મહારાજ.

6: છઠ્ઠા આસાન કીધા ભાણવડ સેર માં રે, અમને સન્મુખ આવી દર્શન દ્યો મહારાજ.

7: સાતમા આસાન કીધા કુંવાદાર સેર માં રે, અમને સન્મુખ આવી દર્શન દ્યો મહારાજ.

8: આઠમા આસાન કીધા કાટકોલા ગામ માં રે, અમને સન્મુખ આવી દર્શન દ્યો મહારાજ.

9: નાવમાં આસાન કીધા મુંબઈ સેર માં રે, અમને સન્મુખ આવી દર્શન દ્યો મહારાજ.

10: દસમા આસાન કીધા દેવપુરી ના ધામ માં રે, અમને સન્મુખ આવી દર્શન દ્યો મહારાજ.