Raas
Sant Shri Trikamachary
Rag: Kanudo Magyo De Ne
Sakhee
Sant Kahun Gurudevkahun Kahun Bardaina Brahm
Aeva Aabhaparana Brahmrshi Ne Lakho Pranaam
Aeva Aabhaparana Santno Kariye Jay Jaykar
Baradaine Deedha Taari Trikmajibapu
Baradai Nat Ne Tari (2)
Aabhapara Dungarama Jai Tame Vasiya
He…. Japtap (2) Dhyaan Lidha Sadhee Trikmaji Bapu
Baradaine………..
Kanya Vikrayne Tame Jadmulthi Kadhiyo (2)
He…..Paapothi (2) Lidha Ugaari Trikamajibapu
Baradaine…………
Baradaima Tame Braham Thai Sthapana (2)
He Ujaval Uddhar Naat Kidhi Trikamajibapu
Baradaine………
Baradai Kahe Bapu Dhanya Dhanya Kidha (2)
He Dukhothi (2) Lidha Ugaari Trikamajibapu
Baradaine…………..
Janmabhumi Tamari Kunvadar Gaam Chhe (2)
He…..Trikamnagar Kari Didhu Trimajeebapu
Baradaine………….
રાસ
સંત શ્રી ત્રિકમાચાર્ય રાગ: કાનુડો માંગ્યો દે ને
સખી
સંત કહું ગુરૂદેવકહું કહું બરડાઇના બ્રહ્મ
એવા આભપરાના બ્રહ્મર્ષિ ને લખો પ્રણામ
એવા આભપરાના સંતનો કરીયે જાય જયકાર
બરાડાઇને દીધા તારી ત્રિકમજીબાપુ
બરડાઈ નેટ ને તારી (2)
આભપરા ડુંગરમાં જય તમે વાંસીયા
હે…. જપતપ (2) ધ્યાન લીધા સાધી ત્રિકમજી બાપુ બરાડાઇને………..
કન્યા વિક્રયને તમે જડમૂળથી કાઢિયો (2)
હે…..પાપોથી (2) લીધા ઉગારી ત્રિકમજીબાપુ બરાડાઇને…………
બરડાઈમાં તમે બ્રહ્મ થઇ સ્થાપના (2)
હે ઉજ્વળ ઉદ્ધાર નાત કીધી ત્રિકમજીબાપુ બરાડાઇને………
બરડાઈ કહે બાપુ ધન્ય ધન્ય કીધા (2)
હે દુઃખોથી (2) લીધા ઉગારી ત્રિકમજીબાપુ બરાડાઇને…………..
જન્મભૂમિ તમારી કુંવાદાર ગામ છે (2)
હે…..ત્રિકમનગર કરી દીધું ત્રિમજીબાપુ બરાડાઇને………….