Bhajan
Ami Bhareli Najroo Nakho
(Rag: Ajanma Hey Amar Aatma Bhayme Jivan Kho Rahe Ho) Ami Bhareli Najroo Nakho (2)
Aabhapara Na Trikamaji…..Ami…..
Darshan Aapo Dukhada Kapo (2)
Aabhapara Na Trikamaji…..Ami…..
Charanakamal Ma Shish Namavi
Vandan Karu Trikamaji
Krupa Kari Ne Bhakti Dejo (2)
Aabhapara Na Trikamaji……Ami…….
Hoo Dukhiyaro Tare Dware,
Aavi Ubho Trikamaji
Aashish Dejo Urama Rahejo (2)
Aabhapara Na Trikamaji…Ami…
Tare Bharose Jivan Naiya Hanki Rahyo Chhu Trikamaji
Bani Sukani Paar Utaro (2)
Aabhapara Na Trikamaji
Bhakto Tamara Kare Vinati
Shambhala Jo Ne Trikamaji
Am Aanganiye Vaas Tamaro (2)
Aabhapara Na Trikamaji……Ami………
ભજન
અમી ભરેલી નજરું નાખો
(રાગ: અજન્મા હૈ અમર આત્મા ભાયમે જીવન કહો રહે હો) અમી ભરેલી નજરું નાખો (2)
આભપરા ના ત્રિકમજી…..અમી…..
દર્શન આપો દુઃખદ કાપો (2)
આભપરા ના ત્રિકમજી…..અમી…..
ચરણકમલ માં શીશ નમાવી
વંદન કરું ત્રિકમજી
કૃપા કરી ને ભક્તિ દેજો (2)
આભપરા ના ત્રિકમજી……અમી…….
હૂં દુખીયારો તારે દ્વારે,
આવી ઉભો ત્રિકમજી
આશિષ દેજો ઉરમાં રહેજો (2)
આભપરા ના ત્રિકમજી…અમી…
તારે ભરોસે જીવન નૈયા હાંકી રહ્યો છું ત્રિકમજી
બની સુકાની પર ઉતારો (2)
આભપરા ના ત્રિકમજી
ભક્તો તમારા કરે વિનંતી
શમ્ભાલા જો ને ત્રિકમજી
આમ આંગણિયે વાસ તમારો (2)
આભપરા ના ત્રિકમજી……અમી……..