Bhajan: Bapuna Naamni Ho Mala Chhe Dokma

Bhajan

Bapuna Naamni Ho Mala Chhe Dokma

(Trikamaji) Bapuna Namni Ho Mala Chhe Dokma (2) Bapuna Namni Ho Mala Chhe Dokma (2)

Joothu Bolay Nahi Joothu Levay Nahi Aavadu Chalay Nahi Ho Mala Chhe Dokma

….Bapu…..

Parne Piday Nahi Hu Pad Karay Nahi Papne Posay Nahi Ho Mala Chhe Dokma

….Bapu….

Krodh Kadi Thay Nahi Koine Vadhay Nahi

Koine Dubhavay Nahi Ho, Mala Chhe Dokma

….Bapu….

Sukhama Chhalkay Nahi Dookhama Raday Nahi Bhakti Bhulay Nahi Ho Mala Chhe Dokma ….Bapu….

Dhan Sangray Nahi Ekala Khavay Nahi Bhed Rakhay Nahi Ho Mala Chhe Dokma

….Bapu….

Bolayu Badalay Nahi Tek Tajay Nahi Bhahanu Lajvay Nahi Ho Mala Chhe Dokma ….Bapu….

Hariharanand Kahe Satya Chukay Nahi Bapu Visaray Nahi Ho Mala Chhe Dokma

….Bapu….


ભજન
બાપુના નામની હો માલા છે ડોકમાં
(ત્રિકમજી) બાપુના નામની હો માલા છે ડોકમાં (2) બાપુના નામની હો માલા છે ડોકમાં (2)

જૂઠું બોલાય નહિ જૂઠું લેવાય નહિ આવડું ચાલે નહિ હો માલા છે ડોકમાં
….બાપુ…..

પરણે પીડાય નહિ હું પેડ કરાય નહિ પાપને પોસાય નહિ હો માલા છે ડોકમાં
….બાપુ….

ક્રોધ કદી થાય નહિ કોઈને વધાય નહિ
કોઈને દુભાવાય નહિ હો, માલા છે ડોકમાં
….બાપુ….

સુખમાં છલકાય નહિ દુખમાં હૃદય નહિ ભક્તિ ભુલાય નહિ હો માલા છે ડોકમાં ….બાપુ….

ધન સંગ્રાયે નહિ એકલા ખવાય નહિ ભેદ રખાય નહિ હો માલા છે ડોકમાં
….બાપુ….

બોલાયું બદલાય નહિ ટેક તજાય નહિ ભહનું લજવાય નહિ હો માલા છે ડોકમાં ….બાપુ….

હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહિ બાપુ વિસરાય નહિ હો માલા છે ડોકમાં
….બાપુ….