Bhajan
Ek Var Aavo Bapu Mari Zupadiye
Aek Var Aavo Bapu, Mari Zupadiye Rakhava Sevakni Laj Mari Zupadiye
Uncha Uncha Melni Nathi Re Atariyo
Ghasna Chhaya Chhe Chnaj, Mari Zupadiye.
Ek Var Aavo……
Dhola Dhola Aarsana Nathi Re Pagathiya Patthar Mookya Chhe Paj, Mari Zupadiye
Ek Var Aavo……
Gadi Takiya Nathi, Hemana Hindola Sadadi Chhe Beshavane Kaj, Mari Zupadiye
Ek Var Aavo…….
Sona Roopana Nathi Re Vasano
Matina Sada Chhe Saj, Mari Zupadiye
Ek Var Aavo……
Chhapan Bhog Nathi Swad Bharela
Aachha Chhe Rabadina Raj, Mari Zupadiye Ek Var Aavo…….
Hira Manek Nathi Mugut Manhi,
Peravshu Phooldana Har, Mari Zupadiye Ek Var Aavo……
Kal Kera Vayda Kam Nahi Aave Aavjo Aaj Mari Zupadiye
Ek Var Aavo……
ભજન
એક વાર આવો બાપુ મારી ઝૂંપડીએ
એક વાર આવો બાપુ, મારી ઝૂંપડીએ રાખવા સેવકની લાજ મારી ઝૂંપડીએ
ઊંચા ઊંચા મેલની નથી રે અટારીયો
ઘાસના છાયા છે ચનાજ,મારી ઝૂંપડીએ.
એક વાર આવો……
ધોળા ધોળા આરસના નથી રે પગથિયાં પથ્થર મૂક્યા છે પેજ, મારી ઝૂંપડીએ
એક વાર આવો……
ગાડી ટાકિયા નથી, હેમાના હિંડોળા સાદડી છે બેશવાને કાજ, મારી ઝૂંપડીએ
એક વાર આવો…….
સોના રૂપાના નથી રે વાસણો
માટીના સદા છે સાંજ, મારી ઝૂંપડીએ
એક વાર આવો……
છાપાં ભોગ નથી સ્વાદ ભરેલા
આછા છે રાબડીના રાજ, મારી ઝૂંપડીએ એક વાર આવો…….
હીરા માણેક નથી મુગુટ મહીં,
પેરાવશું ફૂલડાંનાં હાર, મારી ઝૂંપડીએ એક વાર આવો……
કલ કેરા વાયદા કામ નહિ આવે આવજો આજ મારી ઝૂંપડીએ
એક વાર આવો……