Bhajan
Prane Shwasho Shwashe Bapune Sanbharie Re
Trikamjibapu, Trikamjibapu, Trikamjibapu, Trikamjibapu,
Prane Shwasho Shwashe Bapune Sanbharie Re. (2) (Ho) Sanbhariye Re Ghadiye Na Vishariye Re…. Prane…..
Khata Pita Harta Farta Karta Gharna Kam (2)
(Coras) Trikamjibapu (2) Mookhe Ratiye Nam…. Prane….
Dhan Joban Aavardano Na Kariye Nirdhar (2) (Coras) Vijalina Zabkarni (2) Jata Na Lage Vat…. Prane….
Trikamjibapune Bhajta Prane1 Thase Moto Shor Lakh Chorashina Fera Matshe (2) Jampurina Lok…. Prane….
Bapunu Bhajan Karine Utaro Bhavjani Par (Coras) Bhakto Kahe Chhe Nahi Mano To (2) Khasho Jamana Mar.
Prane Shwasho Shwashe Bapune Sanbharie Re. (2)
ભજન
પરાણે શ્વાશો શ્વાસે બાપુને સંભારીએ રે
ત્રિકમજીબાપુ, ત્રિકમજીબાપુ, ત્રિકમજીબાપુ, ત્રિકમજીબાપુ,
પરાણે શ્વાશો શ્વાસે બાપુને સંભારીએ રે. (2) (હો) સંભારીએ રે ઘડીયે ના વિષારીયે રે…. પરાણે…..
ખાતા પિતા હાર્ટ ફરતા કરતા ઘરના કામ (2)
(કોર્સ) ત્રિકમજીબાપુ (2) મુખે રતિયે નામ…. પરાણે….
ધન જોબન આવરદાનો ના કરીયે (નીર્ધાર 2) (કોર્સ) વીજળીના ઝબકારની (2) જતા ના લાગે વાત…. પરાણે….
ત્રિકમજીબાપુને ભજતાં પરાણે થશે મોટો શોર લાખ ચોરાશીના ફેરા મટશે (2) જામપુરીના લોક…. પરાણે….
બાપુનું ભજન કરીને ઉતારો ભાવજની પાર (કોર્સ) ભક્તો કહે છે નહિ માનો તો (2) ખાશો જમાના માર.
પરાણે શ્વાશો શ્વાસે બાપુને સંભારીએ રે. (2)