Ekade Ek Bola Sankar Ne Parvati

Bhajan

Ekade Ek Bola Sankar Ne Parvati

Ekade Ek Bola Sankar Ne Parvati, Bagade Be, Bolo Jay Ganesh Ni

Hay E…E…E Hath Jodine Vandan Karie Re.

Halo Halo Ne Aabhapara Jaiae Re…….(2)

Tragade Tran Mara Trikamaji Bapu

Chogade Char Mara Sadguru Bapu Hay E…E…E Hath Jodine Vandan Karie Re.

Halo Halo Ne Aabhapara Jaiae Re……..(2)

Panchade Panch Dhanya Pita Haridas Ne,

Chagade Chha Dhanya Lachhabai Matne, Hay E…E…E Hath Jodine Vandan Karie Re
Halo Halo Ne Aabhapara Jaiae Re…….(2)

Satade Saat Bapu Padhayra Sakshat,

Aathade Aath Karo Bapu Na Paath. Hay E E E Hath Jodine Vandan Kapie Re.
Halo Halo Ne Aabhapara Jaiae Re(2)

Navade Nava Darshane Jasu Re Sauv,

Ekade Minde Das Bapu Aashish Aapo,

Hay E…E…E Hath Jodine Vandan Karie Re.

Halo Halo Ne Aabhapara Jaiae Re……..(2)


ભજન
એકડે એક બોલા સંકર ને પાર્વતી
એકડે એક બોલા સંકર ને પાર્વતી, બગાડે બે, બોલો જાય ગણેશ ની
હે એ…એ…એ હાથ જોડીને વંદન કરીએ રે.

હાલો હાલો ને આભપરા જઈએ રે…….(2)

ત્રગડે ત્રણ મારા ત્રિકમજી બાપુ
ચોગડે ચાર મારા સદ્ગુરુ બાપુ હે એ…એ…એ હાથ જોડીને વંદન કરીએ રે.

હાલો હાલો ને આભપરા જઈએ રે……..(2)

પંચદે પાંચ ધન્ય પિતા હરિદાસ ને,

ચગળે છ ધન્ય લાછાબાઈ મતને,હે એ…એ…એ હાથ જોડીને વંદન કરીએ રે
હાલો હાલો ને આભપરા જઈએ રે…….(2)

સંતાડે સાત બાપુ પઢાયર
સાક્ષાત,
આથડે આઠ કરો બાપુ ના પાઠ.હે એ એ એ હાથ જોડીને વંદન કાપીએ રે.
હાલો હાલો ને આભપરા જઈએ રે(2)

નવડે નવા દર્શને જાસુ રે સૌવ,

એકડે મીંડે દાસ બાપુ આશિષ આપો,

હે એ…એ…એ હાથ જોડીને વંદન કરીએ રે.

હાલો હાલો ને આભપરા જઈએ રે……..(2)