Gazal
Hraday Ma Aash Ek Ja Chhe Ke Malavu Chhe Tamane Bapu
Rag: Bhulish Biju Badhu Pan Guru Tamane Nahi Bhulu
Haday Ma (2) Aash Ek Ja Chhe Ke
Malavu Chhe Tamane Bapu.
Dinrat Lagi Chhe Lagan
Milan Ni Aash Chhe Moti Tame Chho Aa Haday Ma Phool Sugandha Levane Mathato Hoo
Haday Ma (2) Aash….
Japu Chhu Hun Nam Ja Taru,
Satat Dhyan Dhari Taroo Milan Ni Aag Chhe Moti, Kare Man Darshan Male Tarun
Haday Ma (2) Aash….
Too Jo Male Mujane
To Jivan Arpan Karvu Chhe. Betho Chhu Vatadi Joy Ne,
Kyare Too Ahi Aave,
Haday Ma (2) Aash….
Nathi Moh Mayana Padada,
Khulla Chhe Dwar Hadyana, Aavi Jo Too Male Mujane,
To Bandha Karoo Dwar Aa Mara Haday Ma (2) Aash
Judai Gamati Nathi Have Milanma Rahevu Chhe Bapu..
Sanidhya Taroo Male Mujane Bapun Etalu Hoo Mangu
Haday Ma (2) Aash….
ગઝલ
હૃદય માં આશ એક જ છે કે મળવું છે તમને બાપુ
રાગ: ભૂલીશ બીજું બધું પણ ગુરુ તમને નહિ ભૂલું
હૃદય માં (2) આશ એક જ છે કે
મળવું છે તમને બાપુ.
દિનરાત લાગી છે લગન
મિલાન ની આશ છે મોટી તમે છો આ હૃદય માં ફૂલ સુગંધ લેવાને મથતો હૂં
હૃદય માં (2) આશ….
જપું છું હું નામ જ તારું,
સતત ધ્યાન ધરી તારૂં મિલાન ની આગ છે મોટી, કરે મન દર્શન મળે તારું
હૃદય માં (2) આશ….
તૂ જો મળે મુજને
તો જીવન અર્પણ કરવું છે. બેઠો છું વાતાદિ જોય ને,
ક્યારે તૂ અહીં આવે,
હૃદય માં (2) આશ….
નથી મોહ માયાના પડદા,
ખુલ્લા છે દ્વાર હૃદયના, આવી જો તૂ મળે મુજને,
તો બંધ કરૂં દ્વાર આ મારા હૃદય માં (2) આશ
જુદાઈ ગમતી નથી હવે મિલાનમાં રહેવું છે બાપુ..
સાનિધ્ય તારૂં મળે મુજને બાપું એટલું હૂં મંગુ
હૃદય માં (2) આશ….